________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ બદ્ધિમંત મહાનુભાવોને અંગારાની પેઠેતેમને સ્પર્શ કરવો લાયક નથી.
तथा दिग्पट ग्रंथेऽपि वरं हालाहलादीनां, भक्षणं क्षणदुःखदं । निर्माल्य भक्षणं नैव,दुःखदं जन्म जन्मनि ॥१॥
ભાવાર્થ : ક્ષણ માત્ર દુઃખને આપનાર હાલાહલાદિ ઝેરનું ભક્ષણ કરવું સારું, પરંતુ જન્મોજન્મને વિષેદુઃખ આપનાર નિર્માલ્યનું ભક્ષણ કરવું સારું નથી. वरदावानले पातः क्षुधया वा भृतिर्वरं । मूर्ध्नि वा पतितं वजं, न तु देवस्य भक्षणं ॥१॥
ભાવાર્થ દાવાનલને વિષે ઝપાપાત કરવો સારો તથા સુધાવડે કરી મરણ પામવું સારું તેમજ મસ્તકને વિષે વજ પડે તે સારું પરંતુ દેવદ્રવ્યનું ભક્ષણ કરવું સારૂ નથી.
उक्तं आगमे मुल्लं विणा जिणाणं, उवगरणं चमरछत्तकलसाइं । जो वावरेइ मूढो, नियकज्जे सो हवइ दुहिओ ॥१॥
ભાવાર્થ : જે મૂઢ માણસ મૂલ્ય આપ્યા સિવાય પોતાના કાર્યને વિષે જિનેશ્વર મહારાજાના ચામર છત્ર કલશાદિક ઉપકરણોને વાપરે છે તે દુઃખી થાય છે.
- ૩i ઋગ્રન્થउम्मग्ग देसणा मग्गम नासणा देवदब्वहरणेहिं । दंसणमोहं जिणमुणि चेइय संघाइ पडिणीओ॥१॥
ભાવાર્થ : જે માણસ ઉન્માર્ગનો ઉપદેશ કરે તથા સન્માર્ગનો નાશ કરે તથા દેવદ્રવ્યને હરણકરે,તેમજ જિન, મુનિ, ચૈત્ય અનેસંધાદિક વિગેરેના સાથે શત્રુપણું ધારણ કરે તે માણસ દર્શન
M૨૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org