________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ મોહનીય કર્મને બાંધે છે.
तथा निशीथचूर्णी तत्थ ईसणमोहं अरिहंत पडिणीययाए
एवं सिद्ध चेइय तवस्सि । सुअ धम्म संघस्स य पडिणीयत्तं करंतो ॥
दंसणमोहं बंधइत्तिભાવાર્થ : અરિહંત મહારાજાનું પ્રત્યનીકપણું શત્રુપણું કરવાથી તથા સિદ્ધ ચૈત્ય મુનિ, શ્રતધર્મ તથા સંઘનું પ્રયત્નીકપણું કરવાથી માણસ દર્શન મોહનીય કર્મને બાંધે છે.
तथा उक्तं च वसुदेव हिंडौजेण चेइदव्वं विणासि तेण जिनबिंब पूआ दंसाणणंदित हिययाणं भव सिद्धियाणं सम्मदंसण सुअ ओहि मणपज्जव, केवलनाण निव्वाण लाभा पडिसिद्धा, जाय तप्पभवा सुर माणुस्स ऋद्धि जाय महिमागमस्स साहु जणाओ धम्मोवए सोवि तत्थणु सज्जणा य सावि पडिसिद्धा तओ दीहकाल ठितीयं दंसण मोहणिज्जं कम्मं निबंधइ असाय वेयणिज्जं चेति एवं ऋषिघातादावपि भाव्यम्| ભાવાર્થ : જેણે ચૈત્ય દ્રવ્યનો વિનાશ કરેલ છે તેણે જિન બિંબના પૂજા તથા દર્શનથી આનંદિત હૃદયવાળા ભવસિદ્ધિ જીવોને પ્રાપ્ત થનાર સમ્યગદર્શન, શ્રુત, અવધિ, મનઃ પર્યવ અને કેવલજ્ઞાન તેમ જ નિર્વાણના પ્રાપ્ત થનારા લાભોને રોકી દીધેલા છે. તથા જિન ભક્તિથી પ્રાપ્ત થનારી, દેવ મનુષ્યની ઋદ્ધિનો તથા આગમના મહિમાનો તેમજ સાધુઓથી પ્રાપ્ત થનાર ધર્મોપદેશનો પણ આનુષંગિક પણે નિષેધ કરેલો છે અને તેથી કરીને તે જીવ દીર્ઘકાલ સ્થિતિ યુક્ત દર્શન mmmmmmmmmmmmmmmmm
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org