________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ લાલસામાંજ રાત્રિ દિવસ રચ્યા પચ્યા રહી ધર્મ કરણીને ધક્કો મારી પાપથી પોતાના પિંડનું પોષણ કરે છે. પોતે લક્ષ્મી વાપરતા નથી. બીજાને વાપરવાની ના કહી કુબુદ્ધિ આપે છે અને જે વાપરે છે અઘર વપરાવે છે. તેના ઉપર ઝેર, વેર, ઈર્ષા, પ્રદેશ ખેદ કરે છે. તેઓ ભારે કર્મી થઈ દીર્ઘકાળ સુધી સંસારને વિષે ભ્રમણ કર્યાકરે છે, માટે જેને સુખી થવાની ઇચ્છા હોય તેણે મેઘનાદની પેઠે દેવ ગુરુ ધર્મની ભક્તિ સાથે સાત ક્ષેત્રમાં પોતાનું દ્રવ્ય વાપરવા ઉજમાળ થવું, અને ધર્મકાર્યમાં અંતરાય કરવો નહિ
જુના પાના ઉપરથી ઉતારો
(વર્તમાનકાળના શ્રાવકના ૨૧ ગુણો) ૧ ઉદ્ધત વંદણિયા ૨. ફોગટ ફુલણીયા૩. વાત બનાવણિયા ૪. દ્રગ ડોલણીયા ૫. માથા ઉકાળણીયા ૬. સીસ ચડાવણીયા ૭. કાન ફોડણીયા ૮ ડોળા ચડાવણિયા ૯. પ્રશ્ન પૂછણિયા ૧૦. અસત્ય ચાલણિયા ૧૧. અરવલી ફેરણીયા ૧૨. ટીકા કાઢણીયા ૧૩. કાન ફુકણિયા ૧૪. આંખમારણિયા ૧૫. ભૂમિ રૂંધણિયા ૧૬. વિષ ઉડાવણિયા ૧૭. પૂંઠ કણિયા ૧૮. આદેશ માગણિયા ૧૯. નિંદા કરણિયા. ૨૦. છિદ્ર જોવણિયા ૨૧. ખલ્લ ગાલણીયા.
દેવદ્રવ્યનો વહીવટ ક્રનાર કોણ ? ) अहिगारीय गिहथ्थो,सुह सयणो वित्तमं जो उ कुलजो । अखुद्दो धिई बलिउ, मइमं तह धम्मरागीय ॥१॥ गुरुपूजा करण रुइ, सुस्सूसाइ गुण संगउ चेव । णायाहिगय विहाणस्स, धणियमाणापहाणो य॥२॥
ભાવાર્થ : ચૈત્ય દ્રવ્ય વૃદ્ધિ કરવાને માટે અર્થાત્ દેવદ્રવ્ય વૃદ્ધિ
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org