SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ૧૪૩. સોના રૂપાને ગાળી શુદ્ધ કરવાથી તેની શુદ્ધ વસ્તુઓ બને છે તેવી જ રીતે આત્માને શુદ્ધ કરવાથી જ્ઞાનવૃદ્ધિ પરિપૂર્ણ થાય ૧૪૪. રાજાનાકારભારીયો દુષ્ટ ન હોય તો જ રાજાનું રાજ્ય વૃદ્ધિ પામે છે. ૧૪૫. રાજાઓની સભામાં તું સત્તા વિના છાતી કાઢીશ નહિ. ૧૪૬. મોટા હોદારો પાસે કામ વિના મુર્ખતાથી ઉભો રહીશ નહિ કારણ કે તે પરાભવને માટે થાય છે. ૧૪૭. બરાબર બોલવાના ટાઇમે તારા બોલેલા વચનો સુવર્ણની છાબડીમાં ઝળકતાં મોતી જેવાં થશે. ૧૪૮. બીજાની ગુરૂવાત તું કદાપિ કાળે ઉઘાડી કરીશ નહિકારણ કે તે વાત સાંભળનારને તારા ઉપરàષ થશે અને તને દોષ લાગશે. ૧૪૯. અવિશ્વાસુ માણસ ઉપર રાખેલો ભરોસો તને સંકટ સમયે ભાંગેલા દાંત સમાન અને કપાયેલા પગ સમાન થઈ પડશે માટે તેમનાથી તું સાવધ રહેજે. ૧૫૦. દુખીયા માણસ પાસે ગાયન કરવું તે તેની શિયાળાની ઋતુમાં શરીર પરથી વસ્ત્રને ખેંચવા સમાન તથા ક્ષમતા ઉપર ખારછાંટવા સમાન દુઃખદાયક લાગે છે. ૧૫૧. શત્રુને પણ અન્નપાણી આપી તેની ક્ષુધા તૃષા મટાડનાર દુનિયામાં કોઈકજ વિરલા પુરૂષો હોય છે. ૧૫ર. જેમ ઉત્તરનો પવન વરસાદને વરસાવે છે. તેમજચાડી ચુગલી કરનારની જીભ ક્રોધયુક્ત વચનોને વરસાવે છે. ૧૫૩. જે માણસ પોતાના મનને કાબુમાં રાખી શકતો નથી તે ૧૧૪) ૧૧૪ * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005488
Book TitleVividh Vishay Vicharmala Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy