________________
દેશનાચિંતામણિ ]
૫ષ્ટાથ–પ્રશ્ન–દેવતાના શ્વાસોશ્વાસનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર–જે જે દેવને જેટલા સાગરોપમનું આયુષ્ય કહ્યું છે તે તે દેવ તેટલા પખવાડીઆ વીત્યા બાદ એક શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. આ પ્રમાણે જે દેવની એક સાગરોપમની આયુષ્ય સ્થિતિ કહેલી છે તે દેવ એક પખવાડીએ શ્વાસે શ્વાસ લે છે. આ ક્રમથી સર્વાર્થસિદ્ધિના દેવેનું તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુષ્ય હોવાથી તેત્રીસ પખવાડીઆ વીત્યા બાદ એક શ્વાસોશ્વાસ જાણવે. અને એક સાગરેપમથી તેત્રીસ સાગરોપમ વચ્ચે જે દેવનું જેટલા સાગરોપમ પ્રમાણુ આયુષ્ય હોય તે દેવ તેટલા પખવાડીઆ વીત્યા બાદ શ્વાસોશ્વાસ લે એમ સમજવું. (૩૪) ૮૫
દેવેને સમય કેવી રીતે પસાર થાય છે? તે જણાવે છે – એક નાટકમાં સુરોને વર્ષ ચાર હજાર એ,
સમય વીતી જાય જીવન છે વિલાસપ્રધાન એક મેક્ષમાગરાધના સંપૂર્ણ ના સુરભવ વિષે, | સર્વ પ્રકારે પૂર્ણતા નરભવ વિષેજ સદા દીસે.
સ્પષ્ટાર્થ–પ્રશ્ન–દેવેનું જીવન કેવી રીતે પસાર થાય છે?
ઉત્તર–દેવતાઓને એક નાટક જોવામાં ચાર હજાર વર્ષો ચાલ્યા જાય છે, કારણ કે તે જોવામાં દે એવા તલ્લીન થઈ જાય છે કે કેટલે સમય ચાલ્યા ગયે તેની પણ તે દેને ખબર રહેતી નથી. તેમને તે ક્ષણ એટલે વખત પસાર થશે તેમ લાગે છે. દેવતાઓનું જીવન જ વિલાસ પ્રધાન છે એટલે તેમને ઘણોખરે સમય આનંદ કીડા અને મેજમજામાં પસાર થાય છે. દેવ ભવને વિષે જે કે તીર્થકરોના કલ્યાણકામાં જવું તથા નંદીશ્વર દ્વીપ વગેરે સ્થળના શાશ્વતા જિનેનું વંદન વગેરે ધર્મ સાધના છે, તે છતાં આ દેવ ભવમાં તેઓ ધર્મની સંપૂર્ણ આરાધના કરી શકતા નથી, કારણ કે વિરતિ વિના સંપૂર્ણ આરાધના થઈ શકતી નથી. એક મનુષ્ય ભવ જ એ છે કે તેની અંદર સર્વ પ્રકારે મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. તાત્પર્ય એ કે—ધર્મની સંપૂર્ણ આરાધના મનુષ્ય ભવમાં જ થઈ શકે છે. માટે મનુષ્ય ભવ પામીને ધર્મની આરાધના અવશ્ય કરવી એજ મનુષ્ય ભવને સાર છે. (૩૫) ૮૬ !
કેવલી સમૃઘાત કેણ કયારે કરે તે જણાવે છે – કેવલિ સમુદૂધાત વિણ ષટ હોય તે છદ્મસ્થને,
કેવલિને હેય તે ઇગ સાતમે છે જેમને આયુથી કમે અધિક ત્રણ કરતા તેઓ તેહને,
બીજા કરે ના તેહને પણ બે લહે નિવણને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org