________________
[[વિજ્યપારિત રાણીની કુખને વિષે ઉત્પન્ન થયા. તે વખતે મહા માસની વદ છઠ્ઠને (૧૮) દિવસ હતે. તે વખતે કન્યા નામની રાશિ (૧૯) અને ઉત્તમ ચિત્રા (૨૦) નામનું નક્ષત્ર હતું. અને બરોબર અર્ધ રાત્રિને (૨૧) સમય હતો. તે વખતે સુસીમા રાણીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મોટાં સ્વપ્ન (૨૨) જયાં વગેરે સ્વરૂપ પ્રથમના ભાગોમાં વિસ્તારથી વર્ણવેલું હોવાથી અહીં તે સ્વપ્નનાં નામ વગેરે બીના જણાવી નથી. પછી પ્રભુના પિતા તેમજ સ્વપ્ન પાઠકે (૨૩) તે સ્વપ્નનું ફળ સુસીમા રાણીને જણાવે છે. ૨૫
રાણીને થયેલો દેહદ તથા પ્રભુને જન્મ ક્યારે થયે વગેરે ત્રણ લેકમાં જણાવે છે – પદમશા શયન દેહદ ભક્ત દેવે પૂરતા,
નવ માસ સાડી સાત દિન૪ ગર્ભસ્થિતિ પૂરણ થતા ચતુથારક ઉત્તરાર્ધ૨પ કાર્તિકે વદ બારસે,
અર્ધરાતે ચંદ્રચિત્રા રાશિ કન્યાદિક વિષે. સ્પષ્ટાથે–ત્યાર પછી સુસીમા રાણીને પદ્મ એટલે કમળની શય્યામાં સૂઈ રહે. વાને દેહદ અથવા દેહલે ઉત્પન્ન થયે. તે દોહિલે પ્રભુના ભક્ત દેએ પૂરે કર્યો. ત્યાર પછી નવ મહિના અને સાડી સાત દિવસની ગર્ભની સ્થિતિને કાળ (૨૪) પૂરો થયે ત્યારે પદ્મપ્રભુને જન્મ થયે. તે વખતે ચોથા આરાને ઉત્તરાર્ધ (૨૫) એટલે પાછળ અડધે ભાગ ચાલતું હતું. તે કારતક મહિનાની વદ બારસને (૨૬) જન્મ દિવસ હતે. અર્ધરાત્રિને (૨૭) સમય થયું હતું અને ચંદ્રની સાથે ચિત્રા (૨૮) નામના નક્ષત્રને સગ ચાલતું હતું અને તે વખતે કન્યા નામની રાશિ (૨૯) હતી. ૨૬ ઊંચ સ્થિતિ સર્વ ગ્રહની હર્ષ શાંતિ પ્રસરતા,
પદ્મવર્ણ પદ્દમલંછન પદ્મપ્રભુજી જન્મતા; ચતુથારક શેષ દશ કડી સહસ સાગર અને,
આ તીસ લાખ પૂરવ પક્ષ નવ્યાશી ન જાણે પૂર્ણ એ. ૨૭ સહસ બેંતાલીશ વર્ષે ઊણ તે અવધારીએ,
મેવદિવાસિ દિકકુમારી આઠ કૃત્યો સમરીએ; શકારિ કેરા કૃત્ય દશ પણ પૂર્વની જિમ જાણીએ,
શકે કરેલી પમ પ્રભુની વરસ્તુતિ અવધારીએ.
સ્પષ્ટાર્થ–પ્રભુના તે જન્મ વખતે સર્વે પ્રહ ઉદ્ય સ્થિતિમાં રહેલા હતા અને તેથી તે વખતે હર્ષ તેમજ શાંતિને પ્રચાર થયે હતે. તે પદ્મપ્રભુના દેહને વર્ણ પા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org