________________
[ શ્રીવિજ્યપદ્ધસૂરિકૃતવિગેરે તપમાં ઘણું કરીને તિથિને કમ ગણાતું નથી એટલે કદાચ તિથિએ ખાવાનું આવે અને વગર તિથિએ ઉપવાસાદિ આવે, તે પણ ચાલુ ક્રમ તરફ લક્ષ્ય રાખીને તપ કરે.
- તિથિની મુખ્યતાવાળા તપમાં સૂર્યોદય વેળાની તિથિ લેવી. તિથિને ક્ષય હોય તે પહેલાની તિથિ લેવી અને તિથિની વૃદ્ધિ હોય તે બેમાંથી બીજી તિથિ લેવી. ૧ જે દિવસે તપ શરૂ કરવાની ઈચ્છા હોય, તે દિવસે “નિર્વિધનપણે તપ પૂરો થાય” આ મુદ્દાથી સવારે અષ્ટપ્રકારી પૂજા કરવી. સુપાત્રદાન, સંઘપૂજા વિગેરે મંગલ કાર્યો જરૂર કરવા જોઈએ. ૨ અમુક મોટા સૂત્રેના દ્વહનની ક્રિયામાં તથા મોટા ઉપધાનમાં પ્રવેશ કરતાં અને વાસસ્થાનક વિગેરે તપની શરૂઆતમાં વિસ્તાર (મોટી) નંદીની સ્થાપના કરવી બીજા કેટલાએક તપની શરૂઆતમાં લઘુ નંદીથી ક્રિયા કરાય છે. ૩ પ્રતિષ્ઠામાં તથા દક્ષામાં જે કાળ તળે છે, તે કાળ છમાસી તપમાં, વર્ષીતપમાં, તથા એક માસ કરતાં વધારે વખતના તપની શરૂઆતમાં પણ તજ. ૪ શુભ મુહુર્ત તપની શરૂઆત થઈ ગયા પછી પખવાડીયું, મહિને, દિવસ કે વરસ અશુભ આવે, તે પણ વાં નથી. ૫ પહેલા વિહાર માં, તપની નંદીમાં, આલોયણુમાં, મૃદુ નક્ષત્રો (મૃગશીર, ચિત્રા, અનુરાધા, રેવતી) ધ્રુવ નક્ષત્રે (રહિણી, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદા, ઉત્તરા ફાલ્ગની) ચર નક્ષત્રો (પુનર્વસુ, સ્વાતિ, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા) ક્ષિપ્રા નક્ષત્રો (અશ્વિની, પુષ્ય, હસ્ત, અભિજિત) શુભ છે (લેવા સારા છે,) તથા મંગળ અને શનિ સિવાયના વાર લેવા. ૬ જે વર્ષમાં ચૈત્ર માસ અધિક હોય ત્યારે કલ્યાણક વિગેરે તપ પહેલા ચિત્રના કૃષ્ણ પક્ષમાં તથા બીજા ચિત્રના શુકલ પક્ષમાં કરે, ભાદરવા માસની વૃદ્ધિ હોય, ત્યારે પણ એમ કરવું. ૭ છડું છઠ્ઠ કરવાની ભાવનાથી ૨૨૯ છઠ્ઠવાળે તપ ઉચ્ચ હેય, તે તે છઠ્ઠ છકે જ કરી શકાય. કારણે એકાંતરા ઉપવાસ કરી શકાય નહિ. ૮ આની અને ચૈત્રની ઓળીના અસઝાયના દિવસો પૈકી પહેલા ત્રણ દિવસમાં કરેલા ઉપવાસ વીસસ્થાનકની ઓળીમાં ગણવા નહિ,
- એ બંને ઓળીના પહેલા ત્રણ દિવસમાં કરેલે તપ આલેચનામાં પણ ગણુ નહિ, પણ જે તપમાં ભૂલ થાય તે આખે તપ ફરીથી શરૂ કરે પડે. આવા આગાઢ તપમાં અને હિણી તપમાં તે ત્રણ દિનને ન૫ ગણી શકાય છે, પરંતુ બીજા તપમાં ન ગણાય.
૧૦ અસ્વાધ્યાયના (અડચણના) ત્રણ દિવસમાં કરેલે તપ વીસસ્થાનક તપમાં અને અષ્ટકર્મ સૂદન તપમાં ન ગણાય, પણ આંબિલ વર્ધમાન તપમાં પરંપરાથી ગણાય છે. ૧૧ કઈ ભવ્ય જીવ મહાવીર સ્વામીના છક્ને તપ કરતે હોય, તેને અલગ છે કરવાની શક્તિ ન હોય, તે તે પાખીને ૭૬ કરી મહાવીર સ્વામીના છ૬માં ઉમેરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org