________________
શ્રીવ માનતપઃ પ્રકાશ ]
૨૫
શકે, અને તેણે પાક્ષિક તપ જલદી પૂરે કરી આપવા જોઈએ. ૧૨ મહાવીર સ્વામીન છના પારણે ધાશક્તિ તપ કરવા. બેસણાંને નિયમ નથી.
૧૩ અષ્ટકમ્ સુદન ૩પ ઉપવાસ કરવાની શક્તિ ન હોય તો આંખિલથી પણ થઇ શકે. ( આ આઠે કેમની ૧૫૮ ઉત્તર પ્રકૃતિને ઉદ્દેશીને કરાતા તપને માટે સંભવે છે. ) ૧૪ એક માણસ વ્હેલે દિવસે ચાવિહાર ઉપવાસ કરી બીજે દિવસે તિવિહાર ઉપવાસ કરે, આ રીતનો એ ઉપવાસને આલેચનામાં છ તરીકે ગણી શકાય છે, પરંતુ તે મહાવીર સ્વામી ના છ તપમાં ન ગણાય. ૧૫ પહેલ દિવસે વિદ્વાર ઉપવાસ કરનારા અન્ય જીવો બીજે દિવસે પહેલાના ઉપવાસને ગણીને રૃનું કે અર્રમનું પચ્ચખાણ લઈ શકે નહિ જે દિવસે છઠ્ઠું વગેરેનું પચ્ચખ્ખાણ લીધુ હાય નજ દિવસના ઉપવાસથી તે લીધેલા તપના પચ્ચખાણની શરૂઆત ગણાય. પાછલા તપ ન ગણવા. ૧૬ આઠમ તપ, ડિગ્રી તપ વિગેરે ઉચ્ચર્યાં હોય, તેમાંના એ ૧૫ એકદિવસે કરવાના આવે, ત્યારે છઠ્ઠું કરવાની શકિત ન હૈાય ના જે તપ પહેલે આવે તે કરવો, પછવાડેને ૩પ પછી કરી આપવો. ૧૭ માહનીય કમ સ ંબધી ૨૮ અમ કરતાં વચ્ચે તિથિ સ’બધી તપ કે રોહિણી આવે તે ચાલતા તપથી ચાલી શકે,
દરેક તપમાં કરવાના સામાન્ય વિધિ.
૧ બે ટંક પ્રતિક્રમણ કરવું', ૨ ત્રણ ટાંક દેવવંદન વિધિ પૂર્વક કરવુ, ૩ એ ટક પડિલેહણ કરવું, ૪ વિધિપૂર્વક પચ્ચખ્ખાણુ કરવું તથા પારવુ, ૫ જિનેશ્વર દેવની પૂજા ભક્તિ કરવી, ૬ ગુરૂ વંદન કરવું, તેમની પાસે પચ્ચક્ખાણ લેવું, ૭ જ્ઞાનનો પૂજા ભકિત કરવી. ૮ પ્રભુ પાસે બતાવેલ સખ્યા પ્રમાણે અક્ષત (ચાખા) વડે સાથીયા કરી તેની ઉપર યથાશક્તિ ફળ નૈવેદ્ય ચઢાવવુ, હું દરેક તપમાં બતાવેલ ગુણુગુ ૨૦ નવકારવાળી પ્રમાણુ ગણવું, ૧૦ બતાવેલી સંખ્યા પ્રમાણે ખમાસમણાં દેવાં. ૧૧ બતાવેલી સખ્યા પ્રમાણે તેટલા લેગસ્સના કાઉસ્સગ્ગ કરવે, ૧૨ જ્યાં જ્યાં ગુરૂ પૂજા કહી હાય ત્યાં ત્યાં ગુરૂ પાસે સ્વસ્તિક કરી તે ઉપર યથાશકિત દ્રવ્ય મૂકવું અને ગુરૂષદન કરીને તેમના વાસક્ષેપ લેવા, ૧૩ તપસ્યાને દિવસે સજ્ઝાય ધ્યાન-ભણવું ગણવું વિશેષે કરવું, ૧૪ બ્રહ્મચર્ય પાળવુ, ભૂમિશયન કરવું, ૧૫ સાધુ સાધ્વીની વૈયાવચ્ચ કરવી, ૧૬ તપને પારણે યથાશકિત સ્વામી વાત્સલ્યે કરવુ, વધારે ન બને તા યથાશકિત એક એ ચાર વિગેરે સંખ્યામાં સમાન તપ કરનાર શ્રાવક અથવા શ્રાવિકાને જમાડવા, ૧૭ માટ તપને અંતે અથવા મધ્યમાં તેનુ' મહાત્સવ પૂર્ણાંક જમણુ કરવુ. સામાન્ય તપામાં લખ્યા પ્રમાણે ઉદ્યાપન એટલે ઉજમણુ` કરવુ. ૧૮ ગૌતમ પડઘા, ચંદનબાળાને ઠ્ઠમ, ક્ષીર સાગરના સાત ઉપવાસ વિગેરે તપમાં જેદ્રવ્ય ગુરૂની આગળ ગુરૂ પૂજન તરીકે મૂકવાનુ ડાય તે ગુરૂને આપવાનું નથી પણ તે સાધુ સાધ્વીના વૈયાવચ્ચાહ્નિકા માં વાપરવાને
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org