SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્ધમાનતપ પ્રકાશ ] ૨૩ પણ તે તપથી નાશ પામે. બ્રહ્મહત્યા, સીહત્યા, બાળહત્યા અને ગૌહત્યા જેવી ભયંકર ગણાતી હત્યાના કરનાર દૃઢપ્રહારી જેવા છે પણ તપના પ્રભાવથી ઘેર કર્મને ક્ષય કરી સદ્દગતિના સુખને પામ્યા છે. જેની યાદવ કુમારેએ અપભ્રાજના કરી હતી તે દ્વૈપાયન ઋષિ મરીને દેવ થયે હતું તે પણ આયંબિલ તપ કરનાર દ્વારિકા નગરીના લેકેને બાર વર્ષ સુધી કોઈ પણ પ્રકારને ઉપસર્ગ કરી શક્ય જ નહિ. તે લેકે જ્યારે તપ કરવામાં મંદ પરિણામી (આળસુ) થયા, ત્યારે જ ઉપસર્ગો પ્રગટ થયા અને તેમાં વૈપાયન દેવ ફાવી ગયે. ચકવત્તી રાજાએ અઠ્ઠમ તપના પ્રભાવે માગધ, વરદામ વગેરે તર્થોના અધિષ્ઠાયક દેવને જીતી (વશ કરી) શકે છે હરિ કેશીબલ મુનિના તપના પ્રભાવથી આકર્ષાઈને દેવે પણ તપસ્વી જનેના દાસ બની તેમની સેવામાં હાજર રહે છે. કુગ્રહની પીડાને હઠાવનારી તથા દુનિમિત્તાદિકને ક્ષય કરનારી અને સુખ સંપત્તિઓને મેળવી આપનારી તપસ્યા ખરેખર અપૂર્વ ભાવ મંગળ રૂપ છે, એમ શ્રી જિનેન્દ્રાગમમાં જ્યાં સુધી રસનેન્દ્રિય (જીભ) મારફત આ દેહને પુષ્કળ અન્નપાણી મળ્યા કરે ત્યાં સુધી જીનાં આકરાં કર્મો રૂપી લુંટારાએ આ શરીર રૂપી કિલ્લાને છોડીને જતા નથી. તેથી પરિણામે રાગાદિક ભાવશત્રુઓ મજબૂત બને છે. આ જ ઈરાદાથી પ્રભુએ અનશન, ઉદરી વગેરે બાહ્ય તપ કરવા ફરમાવ્યું છે. તેમજ શીલવંત ભવ્ય જીએ સ્નિગ્ધ માદક આહાર તેમજ જરૂર કરતાં વધારે લુખો આહાર પણ નજ ખાવે જોઈએ. ઈન્દ્રિયે રૂપી દર (બીલ) વડે, વાંછા રૂપી પવનનું ભક્ષણ કરી ચિત્ત રૂપી કરંડીયામાં રહેનારા રાગાદિક દેષ રૂપ સર્વે સંસારી જીવોને બહુ જ હેરાન કરે છે. પરંતુ જે તેમને ભૂખ્યા રાખવામાં આવે એટલે પરમ ઉલ્લાસથી વિધિ પૂર્વક તપસ્યા કરવામાં આવે તે ચેડા જ વખતમાં તેઓ નાશ પામે છે અને તેથી પૂર્વે નહિ અનુભવેલું અતિ અદ્ભુત સુખ પ્રગટ થાય છે. આથી સાબીત થાય છે કે તપસ્યા કરવાથી ઈન્દ્રિયેને વશ કરી શકાય છે અને રાગાદિ દેને પણ જરૂર દૂર કરી શકાય છે. તપસ્યાના આરાધનને અગે જરૂરી બીના. તપ કરતાં વચમાં જે પર્વ તિથિને તપ આવે તે મોટા તપને રાખી મૂકીને તે પર્વ તિથિને તપ જરૂર કરે. ચાલતે આવતે માટે તપ ચાલતું હોય, ત્યાં વચમાં બીજે તપ કરવાને આવે, તે જે તપ માટે હોય તે કરે, અને બાકી રહેલે લઘુ તપ પછીથી (મોટે તપ પૂરા થયા બાદ) કરે. અથવા (કઈ તપ એકાસણું કરવા માંડ્યો હોય તેમાં બીજા કોઈ તપને ઉપવાસ કરવાનું આવે છે તે દિવસે ઉપવાસ કરવો.) એકાસણું પછી કરી આપવું. ભૂલી જવું વિગેરે કારણને લઈને તપ માં હોય તે તેની તે તપમાં જ. આયણ લઈ લેવી, અથવા પછીથી તે સંબંધી તપ કરે. અનુક્રમલબા વત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy