________________
ચંપાપુરી મહિમા ]
૨૧૫ દેવના પાલિત નામના શ્રાવકની પણ જન્મભૂમિ આ નગરી હતી. આ નગરીના રહીશ સુનંદા નામના શ્રાવકે મુનિના દુર્ગધમય શરીરની અતિ નિંદા કરવાથી અશુભ ચીકણું કર્મો બાંધ્યાં. અંતિમ કાલે મરીને તે એક શેઠના પુત્રપણે ઉપજે છે. કાલાન્તરે મુનિનિંદાથી બાંધેલ કર્મો ઉદયમાં આવવાથી તેનું શરીર દુધમય થઈ જાય છે. કૌશિકાર્યના શિષ્ય-અંગષિ અને રૂદ્રક મુનિના અભ્યાખ્યાનની અને સુજાત-પ્રિયંગુ આદિની વર્ણન ઘટનાઓ પણ આ શ્રી ચંપાનગરીમાં બની હતી.
એ પ્રમાણે ભવ્ય છે ઉત્તમ તીર્થકર આદિ પૂજ્ય મહાનુભાની ચરણ–રજથી પવિત્ર બનેલી. પરમ કલ્યાણક ભૂમિ આ શ્રી ચંપાપુરીની બીના જાણી, અહીં થયેલા શિલાદિ ગુણધારક છએ આરાધેલા મોક્ષમાર્ગમાં પિતાના આત્માને જોડી રાગદ્વેષના ભાવબંધન તેડી પરમાનન્દ સિદ્ધિ સુખને પામે! એ જ હાદિક ભાવના !
સમાસ
#ti
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org