SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ पराधीनं शर्म क्षयि विषयकांक्षौघमलिनं । भवे भीतिस्थानं तदपि कुमतिस्तत्र रमते ॥ बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते । निलीनास्तिष्ठन्ति विगलितभयाध्यात्मिकसुखे ॥ १ ॥ અનુભવી મહર્ષિ ભગવતેએ આ પવિત્ર ચારિત્રને વજદંડની ઉપમા આપી છે તે વ્યાજબી છે. કારણ કે તેજ (ચારિત્ર રૂપી) વજદંડથી મહામહ વિગેરે ધૂતારા જેવા ચેના સમુદાયને હરાવી શકાય છે, અને તેમ કરતાં ભવ્ય જીવને ઉત્તમ અધ્યવસાયે પ્રકટે છે તથા પૂર્વે બાંધેલાં કર્મો નાશ પામે છે, અને નવા કર્મો બંધાતા નથી. તેમજ આત્મશક્તિ વધે છે. વળી આત્મા ચ થવા માંડે છે. તથા પ્રમાદ દૂર ખસે છે બેટા વિ ચારે આવે જ નહિ. અને મન સ્થિર બને છે. ચિત્તની ડામાડોળ દશાથી થતી સંસારની રખડપટ્ટી પણ ધીમે ધીમે ઓછી થાય છે, તેમજ ખરા ગુણોને વિકાસ પણ થાય છે, અને અનેક વિશાલ અદ્ધિઓ પ્રકટ થાય છે. એમ અનુક્રમે જેમ જેમ અપૂર્વ સહજાનન્દને પણ થોડા થોડા અંશે અનુભવ થતું જાય છે, તેમ તેમ ભેગ તૃષ્ણા શાંત થાય છે. અને ચિંતા ઘટતી જાય છે, તથા નિર્મલ ધ્યાન પ્રકટે છે. અને ગ રત્ન (ચિત્ત) દઢ થતાં મહાસામાયિકને લાભ થવા પૂર્વક અપૂર્વ કરણ પ્રવતે છે, તેમજ ક્ષપક શ્રેણિને કરી ક્રમસર કમ રૂપી જાલને તેડે છે. અનુક્રમે શુકલ ધ્યાનના પ્રકારે ધ્યાવી લેગ તેજ ફેલાવે છે, તથા ઘાતી કર્મોને ખપાવી કેવલ જ્ઞાન મેળવી સર્વ દ્રવ્યાધિને જાણી જગના જીને ઉદ્ધાર કરી છેવટે કેવલી સમુદુઘાત કરીને બાકીના કર્મોને આયુષ્યની સરખા કરે છે, પછી યુગ નિષેધ કરી શેલેશી અવસ્થામાં રહે છે, ને ત્યાં અઘાતી કર્મોને નાશ કરી દેહ વિનાની સિદ્ધ અવસ્થા મેળવે છે, એટલે સતતાનન્દ નિરાબાધ મુક્તિના સુખે પામે છે. આથી સહજ સમજી શકાશે કે–આ મુક્તિ પામવા સુધીના તમામ લાભે ચારિત્રથી જ પામી શકાય છે. આગળ વધીને શ્રી તીર્થકર ભગવંતે એમ પણ પૂર્વોક્ત વચનનું સ્પષ્ટ રહસ્ય જણાવ્યું છે કે–રાગાદિના ઉપદ્રવ (જુલ્મો)ને અને તે દ્વારા થતા અને ન્તા જન્માદિના દુખોને અટકાવવાને ચારિત્ર જ સમર્થ છે. સર્વ આપત્તિઓને અને વિવિધ વિડંબનાઓને હઠાવનારૂં પણ ચારિત્ર જ છે. ચારિત્રના પ્રભાવે કરીને બીજા જીવની આગળ દીનતા ભરેલા વચને બેલવાને પ્રસંગ આવતું નથી; રેગ દારિદ્રય કલેશમય સંસારને નાશ થાય છે. પુણ્યના ઉદયથી જે છે આ ચારિત્રને સાધે છે તેઓ પાપ કર્મોને હઠાવી સર્વ કલેશોથી રહિત આનન્દ સમૂહથી ભરેલી શ્રેષ્ઠ ગતિ (મોક્ષ) ને પામે છે, ત્યાં ગયા પછી તેમને પુનર્જન્મના કારણભૂત કર્મોના અભાવે અહીં આવવાનું હતું નથી; જેથી સર્વે સાંસારિક વિડંબનાઓ હોય જ નહિ. એમ પલેકની સ્થિતિ જણાવી. પવિત્ર ચારિત્ર રૂપી નંદન વનમાં ફરનાર મુનિ મહાત્માએ આ લેકમાં પણ પ્રથમ રૂપી અમૃતનું પાન કરીને સંતુષ્ટ બને છે, અને એ જ કારણથી તેઓ વાસ્તવિક સુખેને ભેગવે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy