________________
૧૯૬
[વિજયપદ્ધકૃિતસાધક સિદ્વિતણું તેહ પાસ ભવ્ય વિબુધ ઈમ ચિંતવી, ગ્રંથાધારમ્ભ મંગલ કાજ નમન કરત સ્તુતિ નવનવી; નિઃસંશય મુજ એહ વિચાર નિશ્ચલ ભાવશું આશ્રયી, લહશે દ્વાદશ પક્ષ મઝાર નિષ્કલ પદ તેહ નિર્ભચી. આસાદી ત્રિપુટી શુદ્ધ ધર્મ કર્મ વિચિત્ર દશા ખરી, હેયોપાદેય વર્ય વિવેક સાત્ત્વિક વૃત્તિ સમાદરી હિતકર સ્તંભન પાસ ત્રિકાલ કાચશકલ ભેગ પરિહરી, ભવિયા ભકત બને અપ્રમાદ જિમ હોય કમલા કિંકરી. ૧૧
પ્રભુને પરિચય થયા પછી ભક્તજનેના હર્ષપૂર્વક વચને. ઢાલ-૫ (રાગ–પ્રભાતીયાને, માત પૃથ્વીસુત પ્રાત ઉઠી નમું) આજ જિનરાજ સહ કાજ સફલા બન્યા પ્રેમથી શાંત તુજ મૂર્તિ દેખી, ભાવ ભરપૂર મન ભુવનમાં ઉલ્લો સંવસ્યો ચરણ અતિશુદ્ધ લેખી. ૧ પરિચય થાય અનુરાગ અનુચિત નહિ એહ વ્યવહાર અવિતથ વિલેક, અન્યના મેહથી નિત્ય રખડ બહાં થા હવે નિડર ઇમ આત્મ ટોક. ૨ જે પડ્યા મદનના પાશમાં બાપડા મોહ સુરદાસ કરુણાવગાહી, પ્રબલતા આત્માની ફેટતા બૂડતા ભાવ જલનિધિ વિષે દુરિતદાહી. ૩ તે કરે કેમ અમલાત્મ રુપી જન આત્મ ઉદ્ધારમાં જે કાચા, અધન જન પરજ કરત કદિ ઈશ્વરા એમ કિમ માનતા વીર સાચા. ૪ ચિતવી એમ જિનબિંબ વર હારમાં ચિત્ત ગુણ પિરવી અનિશ રાચું, તુચ્છ ફલદાયિની યાચના સંવરી સર્વે સંચાગમાં ભકિત યાચું. ૫ શુદ્ધ કારણ મિલ્ય કાર્યસંશય કિ તેજ અવધારણે ફલ ન ચાહું, કારણ જ્ઞાન છઘસ્થને સેહલું ઈતર સંબંધને છેક કાહુ ૬ ભાગ્ય અપમાનશું અફલ જે નીવડું તે વિષે આપ અનુપાય માનું, જે ન રુચિકાર તીર્થંકરા અન્યને તાસ હીન ભાગ્ય રહે કયાં શું છાનું. ૭ કાક તરછોડતે દ્રાક્ષ નિજ દોષથી તિણ નિરર્થક કિમે તે કહાયે, ઉચિત આચાર પરિણામ નિશ્ચલ દશા તાસ સાપેક્ષ ફલ શાસ્ત્ર ગાય. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org