________________
૧૯૭
શ્રીસ્તભપ્રદીપ ]
એહ ઉદગાર અન્તરતણું દાખવી વીનવું આદરી ભાવભકિત, સિંચજે ભાવ કરુણંબુ કિંકર વિષે જાસ આધીન રહી કાર્યશક્તિ. ૯ યુક્ત દોષ ન ગુણ એક ભાસે તિહાં જલદથી ઉચ્ચ આચાર ધારી, શિષ્ટ તિણ જય લહે સતત પ્રત્યક્ષમાં થમ્ભણેસર વિભે મૂર્તિ તારી. ૧૦
કલશ,
ઈમ ત્રિદશ વંદિત નિત્ય પૂજિત દિવ્ય યુતિ ધનવંતરી, ખંભાત ચાતક જલદ સંનિભ ભાવ જલનિધિ સન્તરી; કલ્યાણ કેલિ સમર્પણ ક્ષમ ભવ્યજન મન મુદ કરા, સિરિશ્મિણેસર પાસ મુજ હૈ સિધિસાધક સુંદરા. આસન્નતીર્થ શાસનેશ્વર વીરપટ્ટપરંપરા, નિર્ગથે કેટયાદિક ક્રમે ત્યાં ખ્યાતિ લહત વસુંધરા; અભ્યય ભાજન ભાષિયો પદ્માવતીએ જેહને, જે ભવ્ય સેવે ગચ્છ તારક ચન્દ્ર તે તપ ગચ્છને, તે ગચ્છનાયક તીર્થત્રાયક ચરણમાર્ગે આકરા, જ્ઞાતા સ્વપરરાદ્ધાંત અનગારાગ્રણી હિત શીલધરા; પદભક્તિ અમર વિટપિ ગુરુશ્રીનેમિસૂરીશ્વરતણું,” ચરણપ્રભાવે “પદ્મવિજયે” શ્રેયકાજે સ્વપરના. ગજ હચ નિધાન શશિ [૧૭] પ્રમિત સંવત્સરે શ્રાવણ સિને, એકાદશી શુભ વાસરે તીર્થે પ્રકટ મહિમાવિત પ્રાચીનગ્રંથ વિકીર્ણ વર્ણન સંગ્રહી રચના કરી, સ્તંભપ્રદીપ સ્તવનતણી ગુરુવાક્યને ચિત્ત ધરી.
છે ઈતિ શ્રીસ્તમ્ભપ્રદીપ’ સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org