________________
શ્રીસ્તંભનપ્રદીપ ]
ભાવી શાસન ભવ્ય આભાર પાવન નિજ વચનનાંગથી, તિમ વદતી વિનયાંચિત દેહ સૂત્રતણું નવ કેકડા, સૂરિ ઉકેલો તબ ગુરુ બેલ દાહઅંગાર હુવા ખડા. હું છું તેથી હાલ અશક્ત કાર્ય કરણ ક્ષમ કિમ થઉં, ભાષે રુચિ કરુણાદ્ર સુરીશ ગુરુ મુજ સુણજે જે કહું; મત આકુલ વ્યાકુલ તુમ થાવ તે રોગ હરણ ઉપાયને, કહેવા ઈહ આવી હું યમીશ નિશ્ચિત રહેવું આપને. આયંબિલ કરે પડ માસ તે વિધિએ તનુ સરિની, કરતા તિમ ગદહીન હુવંત વૃત્તિ રચે નવ અંગની; અવલંબે જાસ મામ્ મંદ ભાવસ્વરુપ પિછાણ, સ્મરતે ઉપકૃતિ તાસ વિનય ચરણ સરોહ પ્રણમ. હરતા ગદ ધરણેન્દ્ર ઉદાર રીગ ફરી પ્રકટયો યદા, હૃદય વિષે જસ ભકિત અખૂટ તે ઇમ ઉચ્ચરતા તદા; સેઢી નદી તટ બૂસ્થિત બિંબ સ્તંભન પાર્શ્વ જિનેન્દ્રનું પ્રકટ કરો જસ પ્રચુર પ્રભાવ તસ પચવ જેહ સ્નાત્રનું નિશ્ચય તેથી અપાસશે કુછ જેમ સબલતા આપની, પય કરશે ગાય સહજ સ્વભાવ ત્યાંજ નિશાની બિંબની; સુણતાં દૈવિક વાણું હુવંત શ્રીગુરુ નિલય આનંદના, આવે સહ સંધ સૂરિ તે ઠાણ કહે જિહાં બાલ નેપાલના. વાચંયમ રચી બિંબ થુણંત જયતિયણ તેત્રાવલી, ભણતાં તેત્રીસમું વર કાવ્ય થાય પ્રકટ સફલી રલી; દેખંતા દૂર વ્યાધિ સમૂહ ગુરુ કહે મૂર્તિના ખ્યાનને, નિસુણી સ્તંભનકપુર નામ ગ્રામ સંઘ વસાવત તે સ્થલે.
અડ પત્રણ એક (૧૩૬૮) સાલ ખંભાત આવે ઉપદ્રવથી , નિસુણી બુધ બનશે ઈમ જ્ઞાત શ્રીગિરનારના લેખથી, સમયે શ્રીગુરુહેમસૂરીશ તિમ વસ્તુપાલ અમાત્યના, નિઃસંદેહ આ પ્રસ્તુત પાર્શ્વમંડન “થાંભણું” ગ્રામના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org