________________
[ વિજ્યપદ્રસૂરિકૃત
-
-
-
-
-
-
-
૧૯૪
વીત્યે કાલ ઘણે ગેપ ચિત્ત શંકા વહે, નીકલે બિંદુ ન પય કે મુજ ધેનુને દુહે કરતે નિશ્ચય ખ્યાન તો ચિંતા વશે, આલેચે એકાગ્ર બનાવ કો હશે. દેખે મૂતિ મનેજ્ઞ રસાતલ પેખતે, આ શું એમ વિચક્ષણ જનગણ પૂછતે; સ્તંભન પાર્શ્વ જિનેન્દ્ર વિનિશ્ચય ધાર, પ્રકટ થયા પ્રભુ પાર્શ્વ ખબર પંકાવતે; ભાવે ગેપ મહદય જન્મ પવિત્રતા, આ પ્રભુ આગે સુરફલિની પણ અલ્પતા; પૂરણ ઇછિત દુઃખ દેહગ દૂરે ટલ્યા, મહિમાએ ભરપૂર નીલમ દેહી મિલ્યા. અન્ય કહે આશ્ચર્ય વિધાયક જિનતણા, પ્રાદુર્ભાવક સૂરિ અભયદેવ આપણા;
અષ્ટક વૃત્તિકર શ્રી‘જિનેશ્વર સૂરિના, જે શિષ્યત્વ આલેખે છેવટ વૃત્તિના.
દ્વિતીય મત નિરૂપણર્થક અધિકાર છે
હાલ ૪-(રાગ–જગપતિ નાયક નેમિ જિન્દ ) એક દિન સુરિ હુવા ભૂરિ મ્યાન કુછવિબાધા પરવશે, ચિત્તે અનશનની અભિલાષ કરતા જિમ દુઃખ દૂર ખશે; સંધ્યાએ શ્રાવક ગણ પાસ પ્રકટ કરત મનની રેલી, ખિન્ન હુ તબ અનહદ સંધ અનુચિત આ વાત સાંભલી. તિણ અવસર કરે એમ વિમર્શ શાસનની અમારી યથા, ધર્મ ધુરંધર આમિરાજ અનશન કામે એ કથા; અનુચિત એ મુજ ધર્મ અખંડ જે તામ શાંતિ પમાડવી, પ્રકટિત હેત તે રાત્રિ મોઝાર સ્વપ્નવિષે પીડ દૂર જવી. મ કરે અનશન ભાષત તેમ પીયુષ સમ તુમ પાણિથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org