SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ ભ૦ ૭ રૂભન૮ સ્તભને ૯ સ્તભિન૧૦ શ્રીસ્થંભપ્રદીપ ] ત્યાંથી દેવ સહાયથીરે, હરત નાગાર્જુન સન્ત; સેઢીતટે પ્રભુ સેવને રે, કંચનસિદ્ધિ લહન, શ્રાવક કાંતિપુરી તણેરે, નામશું જેહ ધનેશ; વ્યવહાર હેતુ વહાણમાંરે, જાય બેસી પરદેશ. અધિષ્ઠાયક દેવ વાર્ધિનેરે, થીર કરે ઝટ નાવ; અચિંતસુર ઉપદેશથીરે, ત્રણ બિંબ કા સદભાવ. ચારુપ તીર્થ વિષે ઠરે, એક પત્તનપુર અન્ય; અરિષ્ટનેમિ પ્રાસાદમાંરે, શેષ સેઢીતટ ધન્ય શ્રીપ્રભાવક્યરિત્ર જિહાંરે, શ્રીસૂરિઅભયપ્રબંધ ત્યાં સ્પષ્ટાક્ષર દેખતાંરે, બુધજન મોદી અગાધ. જનપદ તાયફા કરે, પેશાવરની પાસ; નાગાર્જુનગિરિ જ્યાં દીસેરે, મન્દિર પ્રસ્તુત પાસ. અચિંત્ય દેવ પ્રભાવથીરે, પરપથ સેઢી પ્રચાર; માનું તે વંદન છઘથીરે, અવગ્રહ પાલતી સાર. ત્યાં પ્રભુ ભક્તિ રસે ભરે, થાન ધરંત ત્રિકાલ; ચગી હિરણ્યસિદ્ધિ લહેરે, એમ અન્યક્તિ પ્રકાર તીર્થ પ્રસિદ્ધિ લહે વરે, ત્યાં શ્રી રૂશ્મન નામ; ભક્તતણા ત્રણ કાલમાંરે, પૂરત કામિત કામ. દાયક ઐહિક અર્થના. કામકુંભાદિક અર્થ છે ઈષ્ટ આ પર લોકનારે. એ જિનવર પર વ્યર્થ. સ્તમ્મન ૧૧ સ્તષ્ણન. ૧૨ સ્તષ્ણન. ૧૩ તભને ૧૪ સ્તમભન ૧૫ સ્તમ્ભન૧૬ પ્રભુબિંબના પ્રાદુર્ભાવ સમ્બન્ધી બે મત પિકી પ્રથમ મત દેખાડનાર અધિકાર-૩ હાલ ૩-( વિહરમાન ભગવાન સુણે મુજ વિનતિ-એ રાગ ) ભદ્ર નિકટ જે તિર્યંચ પણ કૃતિ શું કરે, ગાપતણી એક ગાય તિહાં આવી ચરે; પાંશુભરે બિંબ નયનપથે નહિ અવતરે, ત્યાં તે ભવિતવ્યતાના નિયાને પય ઝરે. ૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy