SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ [શ્રીવિજયપઘસૂરિકૃતવર્ષ લક્ષ એકાદશ રંગેરે, પધરાવી વિમાન ઉમંગે રે, અર્ચ માય ન માદ સ્વઅંગે-- સ્તમ્મનપતિ- ૬ નવ વાસર તિમ સાત માસરે, રામચંદ્રજી ચિત્ત ઉલ્લાસરે; કરી ભકિત હરે દુઃખ પાસ–– સ્તબ્લનપતિ- ૭ સંવત્સર એંશી હજારરે, ધરણેન્દ્ર નિવાસ વિશાલરે; સેવે નિત્ય તિહાં તે ઉદાર સ્તબ્લનપતિ ૮ પૂજે સેહમ હરિ બહુ કાલરે, દ્વારિકામાંહિ કૃષ્ણ ભૂપાલરે; નેમિમુખ સુણી મહિમા અપાર સ્તમ્ભનપતિ ૯ ચંગ નિલય ઠવી શુભ ભારે, આનન્દ પૂજા ચારે; પ્રભુ બિંબ સ્વરુપને ધ્યાવે-- સ્તમ્ભનપતિ. ૧૦ સાગરદત્ત શેઠને પ્રતિમાને લાભ, તથા તેના પ્રતાપે નાગાર્જુન યોગીને સુવર્ણસિદ્ધિ વિગેરે સ્વરૂપવાલે અધિકાર ૨. હાલ ૨-(રાગ-જિનવરને પ્રકટ થયું રે) દ્વારિકાને ઋષિ શ્રાપથીરે, કરત કૃશાનું ઉચ્છે; અબ્ધિજલે જબ ડભતીરે, તિહાં રહે બિંબ અભેદ; સ્તમ્ભનન પ્રણમે ધરીને ઉલ્લાસ, જિમ તૂટે ભવપાશ. સ્તબ્લન૧ પ્રવહણ સાગરદત્તનારે, સ્મલિત કરે તિહાં દેવ; ધનપતિ સુરવચને કરીરે, મનહર જાણત દેવ. સ્તષ્ણન. ૨ સગ આમ સૂત્રના તાંતણેરે, લાવે ખલાસી બહાર; અદૂભૂત બિંબ નિહાલતાંરે, લહત આનન્દ અપાર. સ્તમ્ભન ૩ ચિત્ત પ્રણય વિધિ વેગથીરે, શેઠ અબ્બેનિધિ તીર; કલ્યાણ કુમ બીજમાંરે, સિંચત અર્ચન નીર. સ્તબ્બન ૪ કાંતિપુરી પ્રાસાદમાંરે, જ્યાં નિજ ધામ વિશાલ; પધરાવે પ્રભુ પાર્થને, પૂજત તે ત્રણ કાલ. તભન ૫ વર્ષ સહસ બે ત્યાં રહેરે, મેદ વિધાયક બિંબ ભવિજન નિશ્ચલ ભકિતથીરે, હરતા અશુભ રસ નિબ. સ્તબ્લન૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy