SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ | ૩૪ અ નમઃ | છે શ્રી સ્તબ્બનપાર્શ્વનાથાય નમે નમઃ | આચાર્યશ્રી વિજ્યનેમિસૂરિભગવદ્ નમે નમઃ આચાર્યશ્રી વિજયપતસૂરિ વિરચિત સ્તમભપ્રદીપ (મંગલાચરણ-દુહા) પરમાનન્દ નિધાનને, જે આપે જગદીશ; સ્તંભન પાસ જિર્ણદ તે, સદગુરુ અનુપમ ધીશ. વિજયનેમિસૂરીશના, ચરણ કમલ અવદાત; તીર્થકર વિભુ ભારતી, ત્રિતયી પ્રણમી કાન્ત. રણા સ્તંભપ્રદીપ સ્તવનતણી, રચના કરું હું ઉદાર; ભવિકા સુણજો ભાવશું, પરિણતિ શેધનહાર. મારા ઇન્દ્રવિમાને પ્રભુત્યિાદિપ્રદર્શન સ્વરૂપ પ્રથમાધિકાર. ઢાલ ૧ (રાગ-પંચમ સુરલોકના વાસી) વસુધામઠન મહારાયારે, ત્રિદશેશ અમર ગુણ ગાયારે; પ્રભુ નામ લિયે હિત પાયા–સ્તમ્ભનાપતિ માનજે નતિ હારીરે; ભાગ્યોન્નતિ લહું જયકારી-સ્તમ્ભનપતિ૧ ભવિ છવ નિવૃતિ અભિલાશેરે, સમુપાતિ કરે ઉલાસેરે, નિજ ભાવ સ્વરૂપ પ્રકાશે સ્તમ્મનપતિ૨ ઉપમાતીત મહિમાશાલીરે, ભવજલનિધિ ચુલ કરનારીરે; તુજ મૂર્તિ સદા રઢીયાલી સ્તબ્લનપતિ૩ જાણું છમ અવધિ અનુભાવેરે, આખડલ અમર સ્વભાવે; પૂજે જન્મ સફલતા દાવે–– સ્તમ્ભનપતિ૪ પશ્ચિમ આશા લોકપાલરે, હૃદયે જસ ભાવ વિશાલરે; વરુણામર તે ચિપાલ-- સ્તમ્ભનપતિ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy