________________
૧૭૮
[ શ્રીવિજયપધસૂરિકૃતઝાડી ઊગી અને પ્રતિમાનું કેવલ મોટું જ બહાર દેખાવા લાગ્યું, અને બાકીને ભાગ જમીનમાં હોવાથી લેકેએ આ પ્રતિમાને યક્ષ એવું નામ આપ્યું. આ સ્થિતિમાં આ બિંબ ૫૦૦ વર્ષ સુધી રહ્યું.
આટલી બીના ઉપરથી એમ સિધ્ધ થયું કે સેઢી નદીના કાંઠે નાગાર્જુને સેનાસિધિના રસને ચંભિત (સ્થિર) કર્યો. આ બાબતમાં પેશાવરની પાસે તાયફા લેકના પ્રદેશમાં રહેનારા જેનો એમ પણ જણાવે છે કે –“આ બાજુ નાગાર્જુન પર્વતની પાસે પૂર્વે શ્રી પાર્શ્વનાથનું મંદિર હતું. જેની નજીક સેઢી નદી વહેતી હતી. પાર્વપ્રભુના બિંબના પ્રભાવે નદી દૂર રહેવા લાગી. આ સ્થળે નાગાર્જુને કેડીધી સેનાધિના રસને મેળવ્યું, એમ પરંપરાએ અમે સાંભળ્યું છે.”
જે વાંસની ઝાડીમાં પ્રકટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું કેવલ મુખ જ દેખાતું હતું તે થેલે એક ગોવાલની ગાય, ભવિતવ્યતાના ગે, દૂધ ઝરતી હતી હમેશાં દેહ વાના સમયે શેવાળ ગાય દેહે પણ લગાર પણ દૂધ ન નીકળે. ઘણે વખત એમ થવાથી ગેવાળે જંગલમાં નદીના કાંઠે તપાસ કરી તે જાણ્યું કે એ સ્થલે ગાય દૂધ ઝરતી હતી. કારણને શેધતાં ગોવાળે સેઢી નદીના કાંઠાની જમીનમાંથી એ બિંબ મેળવ્યું.
કયા દેવ છે?” એને નિર્ણય પિતે કરી શક્યો નહી, જેથી તેણે બીજા જૈન આદિ લેકેને પૂછયું. તેમાં જેનેએ ખાત્રી પૂર્વક કહ્યું કે એ શ્રી પાર્શ્વનાથનું બિંબ છે. ગેવાળ આ બિંબને જોઈને ઘણે જ ખુશી થયો. શ્રાવકે એ ગોવાલને દ્રવ્યાદિથી સંતોષ પમાડી. ને પ્રતિમા સ્વાધીન કરી. આ બાબતમાં ઉપદેશપ્રાસાદમાં તથા વિવિધ તીર્થકલ૫માં એમ કહ્યું છે કે – શ્રી અભયદેવસૂરિ મહારાજે આ બિંબને પ્રકટ કર્યું –તે વૃત્તાંત આ પ્રમાણે જાણ.
આચાર્ય શ્રી અભયદેવસૂરિ અને શ્રી સ્તંભન પાર્શ્વનાથ. જંબુદ્વીપમાં માલવ દેશની ધારાનગરીમાં ભેજ રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે એક મહાધનિક વ્યાપારી હતા.
એક વખત મધ્ય દેશમાં રહેનારા, વેદવિદ્યાના વિશારદને પણ પિતાના બુધ્ધિબલથી હરાવનાર, ચૌદ વિદ્યા, સ્મૃતિ, ઈતિહાસ, પુરાણમાં હોંશિયાર, દેશાંતર જેવાને માટે નીકળેલા શ્રીધર અને શ્રીપતિ નામના બે બ્રાહ્મણે ધારાનગરીમાં આવ્યા. તેઓ ફરતા ફરતા લક્ષમીપતિ શેઠના ઘરે આવ્યા. શેઠે તેમની આકૃતિથી આકર્ષાઈને આદરસત્કાર કરવા પૂર્વક ભિક્ષા આપી.
હવે તેના ઘરની સામે ભીંત પર વીસ લાખ ટકાને લેખ લખાતો હતો, તે હમેશાં જેવાથી પેલા બ્રાહ્મણને યાદ રહી ગયો. કેટલાક સમય વીત્યા બાદ નગરીમાં અગ્નિને ઉપદ્રવ થવાથી શેઠનું ઘર પણ બળી ગયું. તેમાં પેલે લેખ પણ નાશ પામ્યો આ કારણ થી શેઠ ઘણી જ ચિંતામાં પડી ગયા. અવસરે ભિક્ષા માટે આવેલા આ બે બ્રાહાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org