SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ [ શ્રીવિજયપધસૂરિકૃતઅનશનિ મુનિ ત્રિશત ઉપર આઠ૧૫૨ સહ શિવસંપદા, પામતા ત્રિભાગ ઉણ અવગાહના ૫૩ પ્રભુની તદા. ૨૨૪ સ્પષ્ટાથે એ પ્રમાણે કેવલીપણામાં વિહાર કરતા પ્રભુએ જ્યારે પિતાને મેલે જવાને સમય નજીક આવ્યું છે એવું જાણ્યું ત્યારે પ્રભુ શ્રી પદ્મપ્રભસ્વામી શ્રી સમેતશિખર (૧૪૪) તીર્થને વિષે પધાર્યા. તે વખતે ચોથા આરાને અર્ધો ભાગ વીતી ગયે હતો અને પશ્ચિમાઈ (૧૪૫) એટલે પછીને અર્ધો ભાગ ચાલતું હતું. શ્રી સમેત શિખર ઉપર આવીને પ્રભુએ એક મહિનાનું અનશન (૧૪૬) કર્યું. માગસર માસની વદ ૧૧ (૧૪૭) ના દિવસે પશ્ચિમાર્ધમાં (૧૪૮) જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં (૧૪૯) વર્તતે હતું અને ચિત્રા (૧૫૦) નામનું નક્ષત્ર ચાલતું હતું ત્યારે શ્રી પદ્મપ્રભુસ્વામીએ વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય નામના બાકી રહેલા ચાર અઘાતી કર્મોને એક સાથે સંપૂર્ણ નાશ કર્યો. એ પ્રમાણે કાઉસગ્ગમાં (૧૫૧) લીન થએલા પ્રભુએ અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય સ્વરૂપ અનંત ચતુષ્ટય સિદ્ધ કર્યો એટલે મેક્ષમાં જઈને સિદ્ધિનાં અવ્યાબાધ અનંત સુખ મેળવ્યાં. તે વખતે પ્રભુની સાથે અનશન ગ્રહણ કરનારા ત્રણસો આઠ (૩૦૮) મુનિવરેએ (૧પર) પણ મેક્ષ સંપદાને મેળવી. જ્યારે પ્રભુ મોક્ષે ગયા ત્યારે શરીરમાં જેટલી અવગાહના હતી તેનાથી ત્રીજા ભાગે ઓછી અવગાહના (૧૫૩) પ્રભુની મેક્ષસ્થાનમાં જાણવી. જ્યારે જીવ મેક્ષે જાય ત્યારે દારિક શરીરમાં તેની જે અવગાહના હોય છે તેમાંથી ત્રીજા ભાગની અવગાહના મોક્ષે જતાં ઓછી થઈ જાય છે, કારણ કે શરીરમાં જે પિલાણના ભાગ હોય છે તે આત્મપ્રદેશ વડે પૂરાવાથી અવગાહના ત્રીજ ભાગ જેટલી ઓછી થાય છે. ૨૨૩-૨૨૪ પ્રભુની કઈ કઈ અવસ્થાને કેટલે કાળ હતું તે જણાવે છે -- પૂર્વાગ સોળ સહિત સાડા સાત લખ પૂ સુધી, કૌમારમાં૧૫૪ પ્રભુ પર્વ સાડી એકવીસ સમય સુધી; રાજ્ય કરતાં૧૫૫ સેળ પૂર્વાન ઈગ લખ પૂર્વ એ, વ્રતકાલ ૫૬ પ્રભુને માસ ષટ છદ્મસ્થ કાલ ન ભૂલીએ. ૨૨૫ સ્પદાર્થ –પ્રભુ શ્રી પદ્મપ્રભ સ્વામીએ સાડા સાત લાખ પૂર્વે અને ઉપર સોળ પૂર્વાગ એટલા વર્ષો કુમાર અવસ્થામાં (૧૫૪) પસાર કર્યા. ત્યાર પછી પ્રભુએ સાડી એકવીસ પૂર્વ વર્ષો સુધી રાજ્ય કર્યું. (૧૫૫) એટલે તેમની રાજ્યવસ્થાને કાળ જાણ. ત્યાર પછી પ્રભુએ બાકીનું આયુષ્ય દીક્ષા પર્યાયમાં (૧૫૫) પસાર કર્યું. તેને સઘળે કાળ એક લાખ પૂર્વમાં સોળ પૂર્વાગ ઓછા જાણવા. આ વ્રતના કાલની અંદર પ્રભુને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy