________________
----
-
૨૨૨
દેશનાચિંતામણિ ].
૧૫૩ કરી શકાય છે તે લબ્ધિવાળા (૧૧૮) સોળ હજાર એક સે ને આઠ (૧૬૧૦૮) સાધુએ હતા. ઉત્તમ પ્રકારની વાદ લબ્ધિને ધારણ કરનારા વાદી મુનિવરોની (૧૧૯) સંખ્યા છ– (૯૬૦૦) હતી. પ્રભુના શ્રાવકોને પરિવાર (૧૨) બે લાખ અને છેતેર હજાર (૨૭૬૦૦૦) હતા. તેમજ ઉત્તમ શ્રાવિકાઓને (૧૧૧) પરિવાર પાંચ લાખ અને પાંચ હજાર (૫૦૫૦૦૦) ને હતેા. ૨૨૧ સામાન્ય મુનિ૨૨ બે લાખ અશોતેર સહસ ઉપર અને,
પાંચસે પંચાશી સ્થાનક ૨૩-૧૪ ૨ વીશ સુમતિ પ્રભુ પરે; છ માસ સોલ પૂર્વાગ ઉણ એક લાખ પૂર્વ૧ ૪૩ કેવલિપણે,
વિચરતા વસુધા તલે પ્રતિબદ્ધતા ભવિસાર્થને.
સ્પદાર્થ –ઉપરની ગાથામાં જે મુનિઓને પરિવાર ગણાવ્યું છે તે દરેક જાતના લબ્ધિવંત તથા કેવલી મુનિઓ સહિત ગણાવે છે. તેમાંથી કેવલીઓ, મન ૫ર્યવ જ્ઞાનીઓ, વેકિય લબ્ધિવાળા મુનિઓ, વાદી મુનિઓ વગેરે લબ્ધિધર સિવાય સામાન્ય મુનિવરોની (૧૨) સંખ્યા બે લાખ અજ્ઞોતેર હજાર પાંચસો પંચાસી (૨૬૫૮૫) હતી. એ પ્રમાણે પ્રભુના ૧૨૨ સ્થાને જણાવ્યાં. ત્યાંથી આગળ એટલે ૧૨૩ થી ૧૪૨ સુધીના ૨૦ સ્થાનકે દેશના ચિંતામણિના પાંચમા ભાગમાં શ્રી સુમતિનાથ ભગવાનના જીવનને વિષે જે પ્રમાણે કહ્યાં છે તે પ્રમાણે જાણવાં. હવે બાકીનાં સ્થાનકે જણાવતાં કહે છે કે જે દિવસે પ્રભુને કેવલજ્ઞાન થયું ત્યારથી માંડીને જ્યારે મોક્ષે ગયા ત્યાં સુધીના કાલમાં પ્રભુ કેવલીપણે વિચર્યા. તે કેવલીપણામાં પ્રભુ એક લાખ પૂર્વમાંથી ૧૬ પૂર્વાગ અને છ માસ ઓછા (૧૪૩) કરતાં બાકી જે રહે, તેટલા પૂર્વાદિ સમય સુધી વિચર્યા છે. ૮૪ લાખ વર્ષનું એક પૂર્વાગ જાણવું. તેવા ૮૪ લાખ પૂર્વાગે એક પૂર્વ થાય છે. તે કેવલીપણામાં પ્રભુ પૃથ્વી ઉપર વિહાર કરે છે અને ભવ્ય જીને પ્રતિબંધ કરે છે. રરર
પ્રભુનું એક્ષસ્થાન તથા કયારે ગયા વગેરે બે શ્લોકમાં જણાવે છે – મેક્ષ સમય નજીક કલી સમેતશિખરે૧૪૪ આવતા,
ચતુથરક પશ્ચિમાધે૧૪૫ માસિક અનશન ૪૬ પાલતા; મૃગશીર્ષ વદ એકાદશીએYs પશ્ચિમાહ્ય દિનાંશમાં, ૧૪૮
વર્તાતા શશી રાશિ કન્યા૧૪૯ તેમ ચિત્રા ૫૦ નક્ષત્રમાં. ૨૨૩ પદ્મપ્રભુ ચઉ અઘાતી કર્મ શીઘ ખપાવતા,
અનંત ચતુષ્ટય સિધ્ધ કરતા કાઉસ્સગે૧૫૧ લીન થતા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org