SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર [વિજ્યપાકૃિતડાબી ભુજાએ અભય કામુક ક્ષણ સુરી અયુતા,૧૧૧ વિશ્વહિતકર પદ્મપ્રભ પ્રભુ અન્ય ક્ષેત્રે વિચરતા, ૨૧૯ સ્પષ્ટાર્થ–પ્રભુના શાસનની રક્ષણ કરનારી દેવીનું નામ અય્યતા (૧૧૧) હતું. તે શાસનદેવી સમકિતવંત હોય છે અને હંમેશાં પ્રભુની પાસે રહે છે. પુરૂષ તેનું વાહન હોય છે અને તે દેવીના શરીરને વર્ણ શ્યામ એટલે કાળે હેય છે. તેની જમણી બે ભુજામાં વરદ અને ઈષ (એક જાતનું બાણ) હોય છે અને ડાબી બે ભુજાને વિષે અભય અને કામુક (ધનુષ્ય વિશેષ) હોય છે. એ પ્રમાણે પ્રભુના યક્ષ તથા યક્ષિણીનું સ્વરૂપ જાણવું. અહીં પ્રથમ સમવસરણની બીના પૂર્ણ થયા બાદ હવે પ્રભુના વિહારનું વર્ણન કરે છે—કેવલજ્ઞાન થયા પછી તીર્થની સ્થાપના કરીને વિશ્વને હિત કરનારા શ્રી પદ્મપ્રભુસ્વામી ત્યાંથી બીજે સ્થળે વિહાર કરી ગયા. ૨૧૯ શ્રી પદ્મપ્રભ પ્રભુને સાધુ સાધ્વી વગેરેને પરિવાર ત્રણ ફકમાં જણાવે છે – શ્રી પદ્મપ્રભ પરિવાર મુનિ ૧૨ ત્રણ લાખ તેત્રીસ સહસને, ચાર લખ વીસ સહસ સાધ્વી૧૩ ચૌદ પૂર્વ મુનિ અને, બાવીસ સે ૧૪ દશ સહસ અવધિ જ્ઞાનશાલી૧૧૫ મુનિવરા, દશ સહસ ને સાથે ત્રણસો મન:પર્યવ ગુણધરા.૧૧ સ્પષ્ટાર્થ:-શ્રી પદ્મપ્રભ સ્વામીને ત્રણ લાખ તેત્રીસ હજાર (૩૩૩૦૦૦) સાધુ ઓને (૧૧૨) પરિવાર હતો તેમજ ચાર લાખ વીસ હજાર (૨૦૦૦૦) સાધ્વીઓને (૧૧૩) પરિવાર હતો. ચૌદ પૂર્વધર મુનિઓની (૧૧૪) સંખ્યા બાવીસસો (૨૨૦૦) હતી જે જ્ઞાનથી ઇંદ્રિયની મદદ વિના રૂપી દ્રવ્યોનું સ્વરૂપ જાણી શકાય છે તે અવધિજ્ઞાન વડે શોભતા મુનિરાજોની (૧૧૫) સંખ્યા દશ હજાર (૧૦૦૦૦) હતી. જેનાથી સંજ્ઞા પંચેંદ્રિય જીના મનના વિચારે જાણી શકાય છે એવા મન:પર્યવજ્ઞાની સાધુઓની (૧૧૬) સંખ્યા દશ હજાર ને ત્રણસે (૧૦૩૦૦) ની હતી. ૨૨૦ સર્વજ્ઞ બાર હજાર૧૧૭ વક્રિય લબ્ધિ સેલ સહસ અને, એક સે ને આઠ૧૧૮ ઉત્તમ વાદ લબ્ધિધરા અને છનું સૌ૧ ૧૯ બે લાખ છોતેર સહસ શ્રાવક ૨૦ જાણવા, શ્રાવિકા ૨૧ પંચ લાખ પાંચ સહસ અધિકા જાણવા. ૨૨૧ સ્પદાર્થ–પ્રભુને સર્વજ્ઞ એટલે કેવલજ્ઞાની સાધુઓ (૧૧) બાર હજાર (૧૨૦૦૦) હતા. વળી વૈકિય લબ્ધિ એટલે જે લબ્ધિવડે વિવિધ પ્રકારનાં શરીર ધારણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy