________________
ઉ૪s
૨૦૮
દેશનાચિંતામણિ ] દેવાંગનાના ભેગ કયાં? ને અશુચિ નરસ્ત્રી ભેગ ક્યાં!
એમ પ્રિય અથે સ્મરી કરતા વિલાપ દુઃખિયા. સ્પષ્ટાર્થ:–અરે ! મારે આ મારાં દિવ્ય સુખને છોડીને ના જડર રૂપ અગ્નિની સગડીના તીવ્ર દુઃખને સહેવું પડશે? અહીં તે જ્યારે મને ખાવાની ઈચ્છા થાય ત્યારે તરત જ સુંદર આહાર (શુભપણે પરિણમેલા પુદ્ગલે) મળે છે. (દેવને જ્યારે આહારની ઈચ્છા થાય ત્યારે ઈચ્છા થતાંની સાથે શુભ રૂપે પરિણમેલા પુગલે તેઓના આહાર રૂપ થાય છે.) પરંતુ તે મનુષ્યના ભવમાં મારે ભૂખના તીવ્ર દુઃખને સહન કરવું પડશે. કારણ કે હવે મને કરેલા પાપને ઉદય થયો છે. આ મનેહર દેવાંગનાઓ સાથેના ભેગો કયાં? અને અપવિત્ર મનુષ્ય સ્ત્રી સાથેના વિષય ભોગો
ક્યાં? આ પ્રમાણે તે દેવો પિતાના પ્રિય દેવતાઈ વિષયનું સ્મરણ કરીને વિલાપ કરતા કરતા દુઃખી થાય છે. ૨૦૮
છેવટે લાંબા આયુષ્યવાળ દેવ ભવ પૂરો કરીને દેવ ત્યાંથી એવે છે – પણ વળે શું? તેહથી બૂઝાય દીપ ક્ષણ વારમાં,
તેમ ઓવતા અનિચ્છાએ અવનક્ષણ નહિ જાણુમાં, દીર્ઘ સુર જીવન તણે પણ અંત છેવટ આવતે, ઇમ વિચારી સુમતિ જન મન સાર સંયમ ભાવતો.
२०८ સ્પષ્ટાર્થ –-આ પ્રમાણે પિતાના ચ્યવનને જાણીને દેવો અનેક પ્રકારે વિલાપ કરે છે, પણ તેથી તેનું કાંઈ વળતું નથી. શેક અને વિલાપમાં તેમને કાળ ચાલ્યા જાય છે. આ રીતે આયુષ્ય પૂર્ણ થાય ત્યારે ક્ષણવારમાં તેઓને જીવન પ્રદીપ એળવાઈ જાય છે અને અનીચ્છાએ અને બીજી ગતિમાં ઉત્પન્ન થાય છે, પરંતુ તેઓ તેમના ચ્યવનના સમયને જાણી શકતા નથી. આ પ્રમાણે તે લાંબા આયુષ્યવાળા દેવ ભવને પણ છેવટે અંત આવે છે. આમ દેવગતિમાં પણ અનેક પ્રકારનાં દુઃખે ભેગવવાં પડે છે એમ વિચાર કરીને બુદ્ધિશાળી મનુષ્ય પોતાના મનમાં એક સંયમ જ સાર રૂપ છે એવી ભાવના ભાવે છે. ૨૦૯
જે જન પામે તેને નિચે મરણ હોય છે, પણ મરણ પામેલાને નિશ્ચ જન્મ હોતું નથી તે સમજાવે છે -- જન્મેલ પામે મરણ નિયમા પણ ન જન્મે સૌ મર્યા,
મનુ જગતિ વિણ ત્રણ વિષે જન્મેજ નિશ્ચય જે મય;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org