________________
દેશનાચિંતામણિ ] મૂકવા લાગે, પરંતુ તે વાળાએથી પ્રભુને કાંઈ પણ થયું નહી, ત્યારે તેણે પ્રભુના પગ પર ડંખ દીધો, તેથી પ્રભુના પગમાંથી ગાયના દુધ જેવું વેત શેણિત નીકળવા લાગ્યું. તે જોઈને તેમજ પ્રભુ બેલ્યા કે હે ચંડકૌશિક ! બોધ પામ, બેધ પામ.” એ વચન સાંભળીને ઉહાપેહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પશ્ચાત્તાપ કરતાં તે સર્વે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદના કરીને અનશન ગ્રહણ કર્યું. પછી “બીજા જંતુઓ મારા ઝેરની જવાળાથી મૃત્યુ ન પામે.” એમ વિચારીને તેણે પિતાનું મુખ રાફડાની અંદર બિલમાં રાખ્યું. લોકોને તે વાતની ખબર થતાં સવે લોકો તે રસ્તે નીકળવા લાગ્યા. ઘી દૂધ વિગેરે વેચવા જનારી મહીયારીઓએ (રબારોએ) તે સર્પની પૂજા નિમિત્તે તેના શરીર પર છૂતનું સિંચન કર્યું. તેથી અસંખ્ય કીડીઓ ત્યાં ઉત્પન્ન થઈ, અને સર્ષનું શરીર ચાલ ણીની જેમ અસંખ્ય છિદ્રવાળું કરી દીધું. તે દુઃખથી અત્યંત પીડા પામતાં છતાં પણ પ્રભુની દષ્ટિરૂપ અમૃતથી સિંચાલે તે સર્ષ શુભ ધ્યાનપૂર્વક પંદર દિવસનું અણુસણ પાળી મૃત્યુ પામીને સહસાર દેવલેકમાં દેવતા છે. ત્યાંથી ચ્યવને તે છેડા ભવમાં જ એક્ષસુખને પામશે. (આ બીન અનુકંપાના સ્વરૂપને યથાર્થ જણાવનારી હેવાથી કહી છે. મૂલગ્રંથની સાથે તેને સંબંધ નથી. એમ સમજવું) આમાં એક બીજું પણ દષ્ટાંત ટૂંકામાં આ રીતે જાણવું –
तथा चौरोऽन्यराज्ञीभिर्लेभे वस्त्राद्यलंकृतः।
न रति लघुराज्या तु, प्रदत्ताभयतो यथा ॥१॥
સ્પષ્ટાર્થ –“કઈ એક ચોર નાની રાણીએ અપાવેલા અભયદાનથી જેવું સુખ પામે, તેવું સુખ બીજી રાણીઓએ (સેંકડે રૂપિયા ખર્ચીને) વસ્ત્રાદિકથી શેભાવ્યા છતાં પણ પામ્યો નહતે.” તે બીના સંક્ષેપમાં આ રીતે જાણવી વસંતપુરમાં અરિદમન નામે રાજા હતા. તે એકદા પિતાની ચારે રાણીઓ સહિત મહેલના ઝરૂખામાં બેસી ક્રીડા કરતે હતે. તેવામાં એક ચેરને વધ્યસ્થાન (ફાંસી દેવાનું સ્થાન) તરફ લઈ જવાતે તેમણે જે. રાણીઓએ પૂછયું કે “આણે શે અપરાધ કર્યો છે? તે સાંભળીને એક રાજસેવક બે કે “તેણે ચેરી કરી છે, તેથી તેને વધસ્થાન તરફ લઈ જાય છે. તે સાંભળીને મોટી રાણેએ રાજાને કહ્યું કે –“હે સ્વામી! મેં તમારી પાસે પૂર્વે એક વરદાન થાપણ રૂપે રાખેલું છે, તે વરદાન આજે માગું છું કે એક દિવસ આ શેરને મુક્ત કરી મને સેંપો.રાજાએ તે વાત કબૂલ કરીને તે રાષ્ટ્રને સેં. તે રાણીએ હજાર મહારને ખર્ચ કરી તે શેરને સ્નાન, ભજન, અલંકાર, અને વો વિગેરેથી સત્કાર કર્યો, અને સંગીત વિગેરે શબ્દાદિક વિષયેથી તેને આ દિવસ આનંદમાં રાખ્યો. બીજે દિવસે તેજ પ્રમાણે લાખ સોના મહેર ખર્ચ કરી બીજી રાણીએ તે ચેરનું પાલન કર્યું. ત્રીજે દિવસે ત્રીજી રાણીએ કેટી દ્રવ્યને વ્યય કરી તેજ રીતે તેને સત્કાર કર્યો. એથે દિવસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org