________________
રેશનાચિંતામણિ ]
જણાવ્યું છે. જો કે ઉપદેશતર'ગિણી, ચતુર્વિશતિ પ્રખ’ધ, ઉપદેશપ્રાસાદ, પ્રબંધચિંતામણિ વગેરે ગ્રંથામાં અનુક ંપાદાનના પ્રસ ંગે જગડુ શ્રાવક સિવાયના ત્રીજા પણ ઘણાં દૃષ્ટાંતા વર્ણવ્યા છે; છતાં પ્રતિકૂલ સ ંજોગામાં પૂર્વ ભવની પુણ્યાથી મળેલી લક્ષ્મીની માહે જાળમાં ન ફસાતાં ભયંકર દુકાળ જેવા પ્રસ ંગે તેણે ઉદારતા વાપરી જે અનુકપા દાન દીધું તે ઘણી જ હદ કરી કહેવાય. જગતૂશાહ જ્યારે પૂર્વે સાધારણ સ્થિતિમાં હતા ત્યારે ન મુ ંઝાતા થૈય રાખી નિમલ ભાવે કાયાથી ધર્મારાધન કરતા હતા. જ્યારે ધનવંત થયા ત્યારે અકારી ન થતાં લક્ષ્મીની ચપલતા સમજીને છૂટે હાથે સુપાત્રદાનની માફક અનુકંપાદાન તરફ દ્રવ્યાદિનો વિચાર કરી વધારે લક્ષ્ય રાખતા હતા. તેથી તેમનું જીવનચરિત્ર વાંચતાં કેટલીક જાણવા જેવી ખીના ભવ્ય જીવેાન આધદાયક જાણી, નીચે પ્રમાણે જણાવું છુ.
૧–જગડુ શ્રાવકે દુકાળમાં જુદા જુદા સ્થળે ૧૧૨ સદાવ્રત માંડવાં, તેમાં પાંચ લાખ માણસા જમતા હતા.
૨-તેણે તે જ દુકાળમાં પાટણના રાજા વિસલદેવને ૮૦૦૦ હજાર મૂડા ધાન્ય અને સિંધના રાજા હમીરને ૧૨૦૦૦ હજાર મૂડા અનાજ આપ્યું.
ઢ
૩-ગિજનીનો સુલતાન જગડુ પાસે માગવા આવતાં જગરૂશાહ તેની સામે ગયા. તેને સુલ્તાને પૂછ્યુ... કે–તું કાણુ ? જવામમાં જગડૂએ કહ્યું કે હું જગડૂ. સુલ્તાને કહ્યું કે–તું દાન આપે છે, તેથી ખરેખર જગત્પિતા કહેવાય છે, તે વ્યાજબી છે, અવસરે તેણે અનાજ માગ્યું ત્યારે જગડુએ કહ્યું કે-ડીક. પણ અનાજના કોઠાર ઉપર લખ્યું હતું કેઆ અનાજ રંકને (નિર્ધનને) આપવું. આ અક્ષરે વાંચીને સુલતાને કહ્યું કે−હું જાઉં છું, કારણ કે રંકને દેવા માટે જે અનાજ હોય, તે લેવાની મારી ઈચ્છા થતી નથી. સુલ્તાનના આવા વેણ સાંભળીને રંકને દાન દેવાના કાઠાર સિવાયના બીજા કોઠારોમાંથી ૨૧૦૦૦ હજાર મૂંડા અનાજ આપ્યુ.. કહ્યું છે કે—
આઠ ઉજાર જ વિશલને, માર હજાર હમીર !
એકવીશ સુલ્તાનને, આપે જગડ્ડવીર ॥ ૧ ॥
ઉજ્જૈનના રાજા મદનવર્માને ૧૮ હજાર મૂડા, દિલ્હીના રાજા મેાજઉદ્દીનને ૨૧૦૦૦ મૂંડા, કાઠીનરેશ પ્રતાપસિંહને ૩૨ હજાર મૂ'ડા, કધાર દેશના રાજાને ૧૨ હજાર મૂડા અનાજ જગડ઼ે દાનવીરે આપ્યુ.. એકદર ૯ લાખ ૯ હજાર મૂ'ડા અનાજ આપ્યું, ને તેણે યાચકને અઢાર કરોડ દૂશ્મનુ દાન કર્યું.
૪. કામન્તકીય નીતિસારમાં નીતિના પાંચ અંગ આ રીતે જણાવ્યા છે. સહાયાઃ સાધનાપાયા, વિભાગે દેશકાલયેાઃ । વિનિપાતપ્રતીકાર:, સિદ્ધિઃ પચા મિષ્યતે ॥ ૧ ॥
૧. મિત્રરાજાઓ, ૨. કાર્ય સાધવાના ઉપાયા, ૩ દેશ અને કાળને અનુસરતી વ્યવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org