________________
દેશના ચિંતામણિ ભાગ પાંચમ ]. પણ તેઓનું પિતાનું નકી અહિત (નુકશાન, બૂરું) થાય છે. આવી શુભ ભાવનાવાળા તેઓ બીજાનું અહિત કદાપિ કરતા નથી. તેઓ તે એવી ભાવના રાખે છે કે સર્વ જીવનું કલ્યાણ થાઓ. અને સર્વે જીવે બીજા જનું હિત એટલે કલ્યાણ કરવામાં તત્પર બને. તથા સર્વ જીવોના દેને નાશ થાઓ અને બધા જ સુખી થાઓ. અંતરાત્મ દશા પામેલા ભવ્ય જીની આવી નિર્મલ ભાવના નિરંતર વતે છે. (હેાય છે) ૧૨૫
જૈન શાસનની કરી વર સાધના સર્વે જને,
ભ ભવ તેને લહા પર્વતમાં શિવ સવિ જને સવિને ખમાવે ને અમે રાખે ન સાથે કઈ ની,
વૈર તસ કારણ ન સેવે મિત્રતા સહ સર્વની. ૧૨૬ સ્પષ્ટાથ–સઘળા છ શ્રી જિનેશ્વર દેવે કહેલા જૈનેન્દ્ર શાસનની ઉત્તમ સાધના કરીને ભવ ભવ તે શાસનને પામે (મેળવો) અને છેવટે મેક્ષના સુખને મેળવે. તથા આ અન્તરાત્મ દશાવાળા જીવે સર્વ ને ખમાવે છે અથવા પોતે પણ બીજા જીવન કાંઈ અપરાધ કર્યો હોય, તે તેની માફી માગે છે તે સાથે પોતે પણ બીજા જીએ પિતાના કરેલા અપરાધની માફી આપે છે. તેમજ તેઓ કેઈ પણ જીવોની સાથે વૈર ભાવ રાખતા નથી. વળી બીજાની સાથે વૈર થવાના કારણેને પણ સેવતા નથી. આ પ્રમાણે અંતરાત્મ દશાવાળા પુણ્યવંતા છો અન્ય જીની સાથે નિરંતર મિત્રીભાવ રાખે છે. ૧૨૬
હિત મિત પ્રિય બેલનાર સર્વ સંયમ આદિની,
સાત્વિક આરાધના કરનાર ભીતિ ભવ તણી ચિત્ત ધરી પર ગુણ ગ્રહી નિંદા વચન ના સાંભળે,
નિંદા કરે ના અન્યની અપ્રમાદ ભાવે પળ પળે. ૧૨૭ સ્પષ્ટાથ–આ અંતરાત્મ દશાને પામેલા ભવ્ય જીવે જે ઉત્તમ વાણું બેલે છે, તે (વાણી) હિત એટલે અન્ય જીવેનું કલ્યાણ કરનારી હોય છે, ને મિત એટલે ખપ પૂરતીજેટલી જરૂરિઆત જણાતી હોય તેટલી તથા બીજાને સાંભળતાં પ્રિય લાગે તેવી વાણીને બોલનારા હોય છે. અને તે ભવ્ય જીવ સર્વ સંયમ એટલે સર્વ વિરતિ ચારિત્રની સાત્વિકી આરાધના કરે છે, તથા તેઓના દિલમાં આ સંસારને ભય રહેલું હોય છે એટલે તેઓ સંસારની રખડપટ્ટીથી કંટાળે છે. વળી તેઓ પારકામાં રહેલા ગુણેને ગ્રહણ કરનારા છે. અને બીજાથી કરાતી નિંદાને સાંભળતા નથી. તથા બીજાની નિન્દા કરતા પણ નથી. તેમજ તેઓ અપ્રમત્ત ભાવ તરફ તીવ્ર લાગણી રાખીને પ્રમાદનું સેવન કરતા નથી. ૧૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org