SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ || શ્રી વિજયપધસરિતસાડીબાર કોડ સેનિયા તણી વૃષ્ટિકટ કરે; ભપ પૂજન કાજ તે સ્થલ રત્નપીઠ સહિત કરે. ૩૯ સ્પષ્ટાથે–દીક્ષા લીધા પછી બીજે દિવસે (૭૪) પ્રભુએ વિજયપુર નામના નગરમાં (૭૫) પદ્મ નામના રાજાને ત્યાં (૭૬) પરમાત્રથી (૭૭) એટલે ખીરથી પારણું કર્યું. તે વખતે દેવોએ ત્યાં પાંચ પ્રકારના દીવ્ય (૭૮) પ્રગટ કર્યો. અને દેએ સાડી બાર કોડ સેનૈયાની વૃષ્ટિ (૭૯) કરી. રાજાએ પણ જ્યાં સેર્નયાની વૃષ્ટિ થઈ હતી ત્યાં પારણું કરવાની જગ્યાએ) પૂજા કરવાને માટે રત્નની પીઠિકા બંધાવી. પ્રભુને દાન આપનાર પઘરાજાની મુક્તિ જણાવીને પ્રભુની છદ્મસ્થાવસ્થાનું સ્વરૂપ જણાવે છે – દાનદાતા પદ્મ રાજા તેજ ભવ શિવપદ૮૦ લહે, ઉત્કૃષ્ટ તપ અડ માસ૮૧ દ્રવ્યાદિક અભિગ્રહ પ્રભુ રહે; પરીષહો સહતા વિચરતા આર્ય૮૩ ભૂપર જિનવર, વિશ૮૪ વર્ષ સુધી પ્રમાદ ન પ સેવતા શુભ ગુણધરા. ૮૦ સ્પષ્ટાથ–શ્રીપરાજા પ્રભુને દાન આપવાના પ્રભાવથી તેજ ભવમાં શિવપદ (૮૦) એટલે મેક્ષને પામ્યા. પ્રભુ દેવના સમયે ઉત્કૃષ્ટથી આઠ માસને (૮૧) તપ કરતે હતે. વળી શ્રીસુમતિનાથ પ્રભુએ દ્રવ્યાદિક એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી એમ ચાર પ્રકારે અભિગ્રહ (૮૨) ગ્રહણ કર્યા. અને ક્ષુધા, તરસ વગેરે બાવીસ પ્રકારના પરીબહેને સહન કરતા પ્રભુ આર્ય ક્ષેત્રોમાં (૮૩) વિચર્યા હતા. એ પ્રમાણે પ્રભુ વીસ વર્ષ સુધી (૮૪) છદ્મસ્થપણે વિચર્યા. પરંતુ સમતાદિ ગુણોને ધારણ કરતા પ્રભુએ પ્રમાદને (૮૫) સે નથી. ૮૦ પ્રભુને કેવળજ્ઞાન કઈ અવસ્થામાં થાય છે તે જણાવે છે – એક પણ ઉપસર્ગ ન થ૮૬ ગ્રામ આદિક વિચરતા, દીક્ષા સ્થલે નયરી અયોધ્યા સહસ્ત્રા આવતા વર પ્રિયંગુ તલેટ કરી છpક્ષપક શ્રેણિમાં રહી, ધ્યાન શુલ ધ્યાવતા ચઉ ઘાતી કમેને દહી. સ્પદાર્થ –આ દીક્ષા લીધા પછીની છદ્મસ્થ અવસ્થા દરમિઆન પ્રભુને એક પણ ઉપસર્ગ (૮૬) થયે નહોતે. અનેક ગામ, નગર વગેરેમાં વિહાર કરતા વપર તારક પ્રભુ શ્રીસુમતિનાથ પિતાની દીક્ષા ભૂમિ અયોધ્યા નગરીના (૮૭) સહસ્ત્રાગ્ર વનમાં (૮૮) આવ્યા. તે ઉધાનમાં ઉત્તમ પ્રિયંગુતલે (૮૯) એટલે રાયણ વૃક્ષની નીચે છઠ્ઠલ૦)ને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy