SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપદ્મસુકૃિત આ શ્લેાકમાં ગ્રંથની શરૂઆતમાં ગ્રંથની નિવિદ્મપણે સમાપ્તિ કરાવનાર મંગલાચરણુ છે. આ ઇરાદાથી મંગલાચરણ શ્રી સુમતિનાથ તીર્થંકરને તથા મારા ગુરૂને વંદન કરવારૂપ મંગલાચરણ કર્યું છે. અને શ્રી સુમતિનાથપ્રભુની દેશના આ ગ્રંથમાં કહીશ. આ વચનથી ગ્રંથમાં અભિધેયતા એટલે કહેવાની હકીક્ત જણાવી છે. તથા “ ગુણીજના ” આ પદથી જિજ્ઞાસાદિ ગુણેાવાળા ભવ્ય જીવેને આ ગ્રંથના અધિકારી (૨) તરીકે જણાવ્યા છે તથા શિવ પદ્મવડે આ ગ્રંથની રચના કરવાનુ ફૂલ (૩) જણાવ્યુ` છે. તથા સાધ્યું–સાધનરૂપ સંબંધ (૪) જાણવા. એ પ્રમાણે ટુંકાણમાં અનુબંધ ચતુષ્ટય જાણવા. આ સંબંધિ વિશેષ બીના આ દેશનાચિંતામણિ મહાગ્રંથના ત્રીજા ભાગમાં વર્ણવી છે. ૧. શ્રી વિજયસેન રાજાનું સ્વરૂપ એ શ્લેાકેામાં જણાવે છે— આજ જમ્મૂદ્દીપ પૂર્વ વિદેહ વર પુષ્કલાવતી, શંખપુરમાં વિજયસેન નરેશ નામે નરપતિ; અન્યત્ર ધાતકીર ખંડ પૂવિદેહની શીતાત્તરા, પુષ્કલાવતીપ પુડિરિકણી ભૂપ॰ અતિમલ ગુણધરા. २ સ્પષ્ટાઃ—તમામ દ્વીપ અને સમુદ્રોની મધ્યમાં રહેલ જ ખૂદ્વીપની મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર આવેલુ છે તે મહાવિદેહ ક્ષેત્રની વચમાં મેરૂ નામના એક લાખ યેાજન ઉંચા પર્વત આવેલા છે, તેની પૂર્વ દિશામાં પૂર્વ મહાવિદેહ આવેલ છે. તે પૂર્વ મહાવિદેહમાં ઉત્તર દિશાની આઠે અને દક્ષિણ દિશાની ૮ મળીને સેાળ વિજયા આવેલી છે. તેમાં દક્ષિણ દિશામાં આવેલી આઠ વિજયામાંની છેલ્લી પુષ્કલાવતી નામની ઉત્તમ વિજય આવેલી છે. તે વિજયમાં શ`ખપુર નામનું નગર છે. તે નગરમાં વિજયસેન નામના રાજા રાજ્ય કરતા હતા. આ પ્રમાણે ત્રિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્રમાં કહેલુ છે. આ ખામતમાં બીજા સપ્તતિશત સ્થાનક પ્રકરણાદિ ગ્રંથામાં એમ કહ્યું છે કે જમૂદ્વીપને ફરતા લવણુ સમુદ્ર આવેલે છે અને તેને ફરતા ઘાતકીખંડ આવેલા છે. આ ઘાતકીખંડમાં (૨) પૂર્વ તરફના મહાવિદેહમાં (૩) શીતેાત્તરા (૪) એટલે શીતા નદીની ઉત્તરમાં આવેલ પુષ્કલાવતી (૫) નામની પુંડરીકિણી (૬) નામની નગરી આવેલી છે. તે નગરીમાં દાનાદિચુણેાથી શેાભાયમાન રાજા (૭) અતિખલ (૮) રાજ્ય કરતા હતા. ૨. Jain Education International ભુજવીય ભૂષિત એહ ભ્રુપને સૈન્ય કેવલ રાજ્યની, શાભા પણ ના યુદ્ધ કાજે ધમતિ અતિ તેહની; રાણી સુશીલ સુદર્શના વરદર્શના શુભદના, દેખતી ઉઘાનમાં જાતા જનાને નગરના, For Personal & Private Use Only ૩ www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy