SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ શો નમ: બા ( જુવા) વાર્ષિના પાવાગ્યા | || નમો નમ: लोकोत्तरकल्पवृक्षावधिकप्रभाव श्रीजैनेन्द्रशासनगगनदिनमणि-प्रभूत तीर्थोद्धारक-बालब्रह्मचारिपरमोपकारि-सद्गुरुवर्यश्रीमद्विजय પૂજ્યપાદ-પ્રાતઃસ્મરણીય-તપગચ્છાધિપતિ- આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરવિયાણુ-“ આચાર્ય શ્રી વિજય પદ્યસૂરીશ્વર વિરચિત – શ્રી દેશના ચિંતામણિ ભાગ પાંચમ ૦૦૦૦( શ્રી સુમતિનાથપ્રભુની દેશના ) ગ્રંથકાર-ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ તથા ચાર અનુબંધનું સ્વરૂપ જણાવે છે— મંગલાચરણ છે | હરિગીત છંદ છે શ્રી સુમતિનાથ જિણંદ વંદી નેમિસૂરીશ ચરણને, દેશનાચિંતામણિના પ્રવર પંચમ ભાગને, હું રચું તેમાં કહીશ શ્રી સુમતિપ્રભુની દેશના, ત્રણ ભવેના તત્વને સાધી લહે શિવ ગુણિજના ! ૧ સ્પષ્ટાર્થ–હું વર્તમાન વીશીના શ્રી સુમતિનાથ નામના પાંચમા તીર્થકર તથા મારા પરમોપકારિ પૂજ્યપાદ ગુરૂવર્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીને વંદન કરીને આ શ્રી દેશનાચિંતામણિ નામના મહા ગ્રંથના ઉત્તમ પાંચમા ભાગની રચના કરૂં છું. હું આ પાંચમા ભાગની અંદર પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથપ્રભુની દેશના વિસ્તારથી કહીશ. તે સાથે તેમના જીવનને અનુસરીને સમ્યકત્વની પ્રાપ્તિથી માંડીને ટૂંકામાં ત્રણ ભનું પણ (૧) વર્ણન કરીશ. હે ગુણવંતા ભવ્ય છો! તમે તે ત્રણ ભાના સારને સમજીને અને તે પ્રમાણે વર્તીને મુક્તિના સુખોને અનુભવજે. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy