________________
દેશનાચિંતામણિ ભાગ ૨ ]
૧૧૩
સ્પષ્ટાથે--આ ગ્રંથની રચના કરીને જે કાંઈ પુણ્યાનુબંધિ પુણ્ય મેં બાંધ્યું હેય તે પુણ્યના ફળ રૂપે હું એજ ચાહું છું કે-સર્વ જી જિનધર્મની સાધના કરનારા થાઓ, ને અંતે હર્ષથી મોક્ષનાં અવ્યાબાધ સુખને પામે, અને બીજા ને પણ મોક્ષના સુખને પમાડે. તેમજ ઉત્કૃષ્ટ મંગનું પરમકારણ શ્રીજૈન શાસન દરરોજ જય. વંતુ વર્તો. ૧૩૧ દેશનાચિંતામણિના બાકીના ભાગની રચના કરવાની ભાવના જણાવે છે— દેશનાચિંતામણિના હવે પંચમ ભાગમાં,
સુમતિનાથ જિણંદની વરદેશના વિસ્તારમાં હું કહીશ ઈમ અનુક્રમે ઓગણીશ પ્રભુની દેશના,
ગણેશ ભાગે જણાવીશ એહવી મુજ ભાવના. ૧૩૨ સ્પષ્ટાથે—હવે હું વર્તમાન ચોવીશીના તીર્થકરોની દેશના વગેરે અપૂર્વ બીનાને જણાવનાર શ્રી દેશનાચિંતામણિના પાંચમા ભાગમાં પાંચમા પ્રભુશ્રી સુમતિનાથ તીર્થકરની ઉત્તમ દેશના વિસ્તારથી જણાવીશ. અને એ પ્રમાણે અનુક્રમે ઓગણીશ ભાગોમાં બાકીના શ્રીપઢાપ્રભસ્વામી તીર્થંકર આદિની દેશના વગેરે બીનાને જણાવવાની (મારે) ભાવના વર્તે છે. ૧૩૨
ઇતિ તપાગચ્છાધિપતિ-શાસનસમાદ્રસૂરિચકચક્રવતિ-જગદગુરૂ-આચાર્ય
શ્રી વિજ્યનેમિસૂરીશ્વરવિયાણ-શાસવિશારદ-કવિદિવાકરઆચાર્યશ્રી વિજયપધસૂરીશ્વરવિરચિત-દેશના
ચિંતામણિમહાગ્રંથસ્ય
ચતુર્થી વિભાગઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org