SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ઢેરાનાચિંતામણિ ભાગ ચાયા ] સંખ્યા અનુત્તર૧૨૨ મુનિ તણી અજ્ઞાત છે ઇમ જાણીએ, મિત્રીય નૃપતિ હતા પ્રભુ ભક્ત૧૨૩ નૃપ મિ ધારીએ; પ્રત્યેક૧૨૪ બુદ્ધ પ્રકીણ`૧૨૫ સંખ્યા લાખ ત્રણ અવધારીએ, આદેશ૬ મુનિવર” શ્રાવક૧૨૮ તણા વ્રત જાણવા સંભવપરે, ૧૧૪ સ્પા—વળી આ પ્રભુ શ્રી અભિનંદન સ્વામીના અનુત્તર મુનિ એટલે અહીથી અનંતરપણે (તરતજ) પાંચ અનુત્તર દેવલાકમાં જનારા સાધુની સંખ્યા (૧૨૨) અજ્ઞાત છે એટલે પ્રકરણાદિમાં કહી નથી એમ જાણવું. અને આ પ્રભુ દેવના ભક્ત રાજા (૧૨૩) મિત્રવીર્ય નામના તા. પ્રત્યેક યુદ્ધ (૧૨૪) તથા પ્રકીશુંક એટલે પયશાઓની સંખ્યા (૧૨૫) તે મને પેાતાના શિષ્યાની સખ્યા પ્રમાણે જાણવા એટલે અહીં તેમની સંખ્યા ત્રણ લાખની જાણવી. આદેશ (૧૨૬) મુનિનાં ત્રતાની સંખ્યા (૧૨૭) તથા શ્રાવકના મતાની સંખ્યા (૧૨૮) ત્રીજા તી પતિ શ્રી સ ંભવનાથના પ્રસંગે કહ્યા પ્રમાણે જાણુવા. ૧૧૪ ઉપકણુ૧૨૯ તિમ ચારિત્ર૧૩° તત્ત્વો ૧૩૧ તેમ સામાયિક૧૩૨ અને, પ્રતિક્રમણ૧૩૩ નિશિભાજ્ય૧૩૪ કા૧૩૫, બેઉ ૩૬ તસ॰ શુદ્ધિ અને; ષડાવશ્યક૧૩૮ મુનિસ્વરૂ૫૧૯ પ્રકાર સચમ૪૦ ધર્માંના૧૪૧, વસ૧૪૨ વર્ણાદિક સમજવા જિમ કહ્યા સંભવ તણા. ૧૧૫ સ્પષ્ટા :—શ્રી સ’ભવનાથ પ્રભુના તીમાં તથા શ્રી અભિનંદન સ્વામીના તીથમાં કયી કયી ખાખતા સરખી હોય છે તે જણાવતાં કહે છે કે જિનકલ્પિકાદિ સાધુ– સાધ્વીનાં ઉપકરણાની સંખ્યા (૧૨૯) તેમજ ચારિત્રના પ્રકાર (૧૩૦) તથા તત્ત્વાના ભેદો ( ૧૩૧ ) તેમજ સામાયિકની સંખ્યા આ ચાર સ્થાનકા ( ૧૩૨ ) અને તીર્થંકરાના સરખા જાણવા. વળી પ્રતિક્રમણ (૧૩૩) રાત્રી ભાજનની ગણના (૧૩૪) અને પ્રકારના કલ્પા એટલે સ્થિતકલ્પ તથા અસ્થિતકલ્પ (૧૩૫-૧૩૬) તેમની શુદ્ધિ (૧૩૭) છ આવશ્યા (૧૩૮) મુનિનું સ્વરૂપ (૧૩૯) સંયમ અથવા ચારિત્રના પ્રકાર (૧૪૦) તેમજ ધર્મના પ્રકાર (૧૪૧) વસ્ત્રના વર્ણ વગેરેની મીના (૧૪૨) જેમ શ્રી સંભવનાથના જીવનમાં કહી છે, તેજ પ્રમાણે પ્રભુ શ્રી અભિનંદન સ્વામીના પણુ જાણવા. ૧૧૫ સમ્મેતશિખર ઉપર નિર્વાણ પામ્યા વગેરે હકી પ્રભુએ કેવલી પર્યાય જણાવી પ્રભુ કત એ શ્લોકોમાં જણાવે છે :~ –૧૪ Jain Education International પૂજ્ય અભિન ંદન જિનેશ્વર આઠ પૂર્વાંગે અને, આઠ દસ વર્ષે જ ઊણુ ઈંગ પૂર્વ લખ કેવલિપણે૧૪૩; વિચરતા પ્રતિમોધતા નિર્વાણુ પથ જોડતા, બહુ જનેને તારતા નિર્વાણ નજીક પિછાણુતા. ૧૦૫ For Personal & Private Use Only ૧૧૬ www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy