________________
દેશનાચિ‘તાર્માણ ભાગ ચાથા
પેટ
શરણમાં ભાવ શરણની મુખ્યતા છે આ વાત ભૂલવી નહિ. એ ભાવશરણથી દેવગતિ વગેરે સારી ગતિના લાભ મળે છે અને અંતે મેાક્ષના સુખરૂપ પાંચમી ગતિ પણ પ્રાપ્ત થાય છે. ૯૦
ભાવ શરણુ રહિત જીવા કેવી રીતે મરણ શરણ થાય છે તે સાત શ્વેાકેામાં જણાવે છેઃજેએ અસાધારણ અલે ષટ ખંડ ધરણી જીતીને, મ્હાલતા ને અનુભવતા સ્વર્ગના આનંદને; બાહુબલના મદ ખલે ઉન્મત્ત થઇને ચાલતા,
દિન રાત માજ ઉડાવનારા શરણ વિણ ચાલ્યા જતા. ૬૧
સ્પષ્ટાઃ—જેઆ અસાધારણ એટલે બીજા સર્વ જીવાથી વધારે ખળવાન હેાવાથી પેાતાના બળ વડે ભરત ક્ષેત્ર વગેરે ક્ષેત્રાની ૬ ખંડરૂપ પૃથ્વીને જીતતાં હતા, અને તેથી જેએ ચક્રવતી મહારાજા કહેવાતા હતા. તથા જે મહર્દિક દેવા સ્વર્ગના સુખાને ભાગવવાથી થતા આનંદના અનુભવ કરતા મ્હાલી રહ્યા હતા, તેમજ જે જીવા પેાતાના ભુજાના અલના અભિમાનથી મદોન્મત્ત થઈને ચાલે છે. અને રાત અને દિવસ માજશેખમાં જ પસાર કરે છે આવા પરાક્રમી ચક્રવતી વગેરે જીવા પણ ચાર પ્રકારના ભાવ શરણુની આરાધના કર્યાં સિવાય દુર્ગતિમાં ચાલ્યા જાય છે. એટલે વ્યવહારથી સુખી ગણાતા ચક્રવતી જેવા સમર્થ જીવા પણ શ્રીઅરિહંતાદિ ભાવ શરણને પ્રમાદી ખની આરાધતા નથી, તેથી તેએ આ સ`સાર રૂપી સમુદ્રમાં રખડયા કરે છે. ૬૧
મરણુ ક્ષણમાં તે બધાને કાઇના ના આશરા, દીન વદને દશ દિશાએ શરણુ દેખે તે ના; જ્યાં સુધી તે અચાનક નિરકુશ યમરાજની,
Jain Education International
નજરે ચઢે ના ત્યાં સુધી હૃદ તેમના અભિમાનની,
૨
સ્પષ્ટા
વળી તેએ અભિમાનને લીધે કેાઈના ઉપદેશને સ્વીકારતા નથી, પણ જ્યારે મરણુ ક્ષણ આવે છે એટલે તેઓને જ્યારે આયુષ્ય પૂરૂ થવાથી મરવાના વખત આવે છે ત્યારે વ્હાલા શ્રી પુત્રાદિમાંથી કાઇના આશા મળતા નથી. એટલે તે બીજા જીવાને તેા મરણના પંજામાંથી ખચાવી શકતા નથી જ. પણ જયારે પેાતાને મરણુ કાળ નજીક આવે છે ત્યારે પણ તેની આગળ તેમનુ` કાંઈ ચાલતું નથી. એટલે તેમના પરિવાર કે અનેક પ્રકારની ઋદ્ધિ વગેરેમાંનુ કાઈ પણ તેમને મરણના ભયથી ખચાવી શકતું નથી. આવા વા મરણ વખતે દશ દિશા તરફ એટલે પૂર્વાદિ ચાર દિશાઓ તથા ઈશાનાદિ
For Personal & Private Use Only
www.jainelibrary.org