SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] ૩૨૯ ૨૮૪ સ્પષ્ટાર્થ: હે ભવ્ય જીવ ! તમે આ રીતે બહુજ સંક્ષેપે જણાવેલા શ્રી સંભવનાથ પ્રભુના જીવનને વાંચો અને વાંચીને શાંતિ પૂર્વક તેમાં કહેલી હકીકતનો વિચાર કરજે. તથા વિચારીને પ્રભુના જીવનમાંથી મેળવેલા સારને હૃદયમાં ધારણ કરે. તેમ પ્રભુએ આચરીને દેખાડેલા (જણાવેલા) માર્ગને વિષે વિચરો એટલે પ્રભુએ પ્રરૂપેલા માર્ગ પ્રમાણે ચાલ (આચરણ-પ્રવૃત્તિ કરજે) ને આત્મગુણરંગી એટલે આત્માના જ્ઞાનાદિક ગુણેને વિષે રમણતા કરવામાં લીન બનીને બીજા ભવ્ય જીને પણ તારજે. આ પ્રમાણે પ્રભુ જીવનને વાંચવાના વિવિધ લાભ જાણીને મેં તમને પ્રભુ શ્રી સંભવનાથના જીવનને વાંચવાની, ને ઉપલક્ષણથી બીજા ભવ્ય જીવોને સંભળાવવાની જે હિતશિક્ષા આપી છે, તેને જરૂર માનજે. જરૂર યાદ રાખજો કેઆવું ઉત્તમ વાંચન ભવભ્રમણને અને લાંબા કાળનાં બાંધેલા પાપોને ટાળવાનું અસાધારણ કારણ છે. ૨૮૩ આ ત્રીજા ભાગની પૂર્ણતા જણાવે છે – દેશના ચિંતામણિને ભાગ ત્રીજે પૂર્ણતા, પામે અહીં વાચક લહો નિજ આત્મગુણની રમણતા; ધરણેન્દ્ર વિમલેશ્વર સરી ચકેશ્વરી પદ્માવતી, સંધના વિને હરીને પૂર વાંછિતાંતિ. સ્પષ્ટાથે–આ પ્રમાણે ત્રીજા શ્રી સંભવનાથની દેશના ગર્ભિત જીવન ચરિત્રની પૂર્ણતાની સાથે આ દેશના ચિંતામણિ નામના ગ્રંથને ત્રીજો ભાગ પૂરો થાય છે. તે વાંચીને વાંચનાર તથા સાંભળનાર વગેરે ભવ્ય જીવો પિતાના આત્માના ગુણોની રમણતાને પ્રાપ્ત કરે. ધરણેન્દ્ર યક્ષ તથા વિમલેશ્વર યક્ષ તેમજ ચકેશ્વરી અને પદ્માવતી નામે યક્ષિણીઓ રત્નની ખાણ જેવા શ્રી સંઘના સંકટોને (વિને પદ્રને) દૂર કરીને સર્વ મનોરથને પૂર. ૨૮૪ આ ગ્રંથની રચના કયારે કરી તથા શાથી કરી તે જણાવે છે – લેશ્યા ગગન આકાશ નયન પ્રમિત વિક્રમ વર્ષના, ગષભપ્રભુ પારણદિને ગુરૂ નેમિસૂરીશ્વરતણા; પદ્મસૂરિ દેશના ચિંતામણિના તૃતીય એ, ભાગ જેસંગભાઈ આદિ તણી સ્વીકારી વિનતિને. ર૮૫ ૨૮૫ રાજનગરે વિરચતા ભૂલચૂક માફી માગતા, ભાવ ભક્તિ કરી નિણંદની જીવન સફલું માનતા; દેશના વિસ્તારમાં પ્રભુ શેષ જીવન ટૂંકમાં, વર્ણવ્યું આ ગ્રંથ જનહિતeત બનજે વિશ્વમાં. ૨૮૬ સ્પષ્ટાથ – જૈનપુરી શ્રીરાજનગર (અમદાવાદ)માં વેશ્યા એટલે ૬, ગગન એટલે શૂન્ય () આકાશ એટલે શૂન્ય, () તથા નયન એટલે ૨. આ અંકને પશ્ચાનુપૂવીએ ૪૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy