SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ S૪ | [ શ્રી વિજ્યપધસૂરિકૃતસ્પષ્ટથ–પૂર્વ પ્રવૃત્તિ (૧૬૨) એટલે ચૌદ પૂર્વના જ્ઞાનની પ્રવૃત્તિને કાળ તથા પૂર્વ જ્ઞાનના વિચ્છેદને કાલ (૧૬૩) તથા શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિને (૧૬૪) કાલ તથા ૨૬લ્મા શ્લોકમાં કહેલી ૪ બીના, એમ ૧૫૮ થી ૧૬૪ સુધીની કુલ સાત બીનાઓ અજિતનાથ પ્રભુના વર્ણનની પેકેજ જાણવી. અજીતનાથ પ્રભુને કેવલજ્ઞાન થયા પછી ત્રિીસ લાખ કેડી સાગરોપમ ગયા પછી શ્રીસંભવનાથ નિર્વાણ ( ૧૬૫ ) પદને પામ્યા તથા પ્રભુના વખતમાં કઈ ભાવી તીર્થંકરને જીવ (૧૬૬) નહેાતે. તેમજ કેઈ રૂદ્ર (૧૬૭) પણ થએલ નથી. એમ શ્રીચારૂગણધરે દેશના દેતાં જણાવ્યું. ૨૭૦ તીર્થમાં દર્શન અને આશ્ચર્યની ઉત્પત્તિ ના, ઉત્તમ પુરૂષ ન થયા ૭૦ જ પૂરા સ્થાનકે સંભવતણા; પ્રભુ જીવન ઉપયોગી તિણ એ સ્થાનકો ત્રણ નાથના, ' મેં કહ્યા લઈ બોધ ગુણ સાધક થજે તીર્થપતણા. २७१ સ્પષ્યર્થ–પ્રભુ શ્રીસંભવનાથના તીર્થમાં કઈ અન્ય દર્શનની (૧૬૮) ઉત્પત્તિ થઈ નથી. તથા કઈ પણ પ્રકારનું આશ્ચર્ય (અછેj) પણ (૧૬) થયું નથી. તેમજ આ સંભવનાથ પ્રભુના તીર્થમાં કેઈ ઉત્તમ પુરૂષ એટલે શલાકા પુરૂષ (૧૭૦) પણ થયા નથી. એ પ્રમાણે સંભવનાથ પ્રભુના જીવનના ૧૭૦ સ્થાનકે પૂરા થયા. હે ભવ્ય જી ! શ્રી તીર્થંકર પ્રભુના જીવનને સંપૂર્ણ રીતે જાણવામાં બહુજ ઉપયોગી જાણીને આ વર્તમાન વીશીના પ્રથમના ત્રણ તીર્થકરના જે એક સીત્તેર સ્થાનકે કહ્યા તેમાંથી બેધને ગ્રહણ કરીને તમે તે શ્રીષભદેવ અજિતનાથ અને સંભવનાથ તીર્થંકરના ગુણેને સાધનારા થજે. ર૭૧ નવકાર મંત્ર સ્મરણ કરજે સર્વસુખદાયક ગણી, કાલના દુર્લભપણને દીલ ધરી જિનધર્મની સાધના કરજો તમે તપ બાર ભેદે સાધજે, ધર્મ કરતાં દંભ પાપ સ્થાનને વર્જજો. ર૭૨ સ્પાઈ–વળી હે ભવ્ય છે ! ચૌદ પૂર્વેના સારભૂત સર્વ પ્રકારના સુખને દેનાર મહાપ્રભાવશાલી પંચમંગલ મહાગ્રુતસ્કંધના નામે સુપ્રસિદ્ધ શ્રી નમસ્કાર (નવકાર) મહામંત્રનું નિરંતર સ્મરણ (ધ્યાન જપ વગેરે) જરૂર કરજે. અને દુર્લભ માનવજીવનને ગએલે કાલ (સમય) પાછો કદી પણ પાછું આવતું નથી માટે કાલની દુર્લભતા છે એવું જાણીને અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જિનધર્મની આરાધના સાત્વિકભાવે નિરંતર કરજો. તથા ૬ પ્રકારના બાહા તપ અને ૬ પ્રકારના અત્યંતર તપ મળી બાર પ્રકારના તપની સાધના કરજે. તેમજ શ્રી જિનધર્મની આરાધના કરવાના પ્રસંગે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy