SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વિજ્યપદ્યસૂરિકૃત- કલ્પશુદ્ધિ ૩૭ મુનિ સ્વરૂપ૧૩૮ આવશ્યક ૩૯ સંયમી૪૦ તણા, ભેદ વસનવણદિર જેમ અજિતતણું. સ્પષ્ટાથ–પ્રભુ શ્રી સંભવનાથના તીર્થમાં સામાયિક ચારિત્ર, સૂમ પરાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર (૧૩૦) એમ ત્રણ ચારિત્રો હતા અને જીવાદિક નવ તો અથવા જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ ત્રણ ત (૩૧) હતા. તથા સમ્યકત્વ સામાયિક શ્રતસામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એમ ચાર સામાયિક (૧૩૨) હતા, એમ પ્રતિકમણની બીન (૩૩) રાત્રી ભજન ત્યાગની ( ૧૩૪ ) બીના, સ્થિતક૫ તથા અસ્થિતક૯પની બીના (૧૩૫-૧૩૬) વળી ક૫ની શુદ્ધિની બીના (૧૩૭) મુનિનું સ્વરૂપ (૧૩૮) આવશ્યકેની હકીકત (૧૩૯) તથા સંયમના ભેદ (૧૪૦) તેમજ ધર્મના ભેદે (૧૪૧) વસ્ત્રના વર્ણ (૧૪૨) વિગેરે એમ ૧૩૨ થી ૧૪૨ સુધીની બીનાઓ બીજા અજિતનાથ પ્રભુના તીર્થમાં જે રીતે જણાવી છે તેમ અહીં પણ જાણવી. ૨૬૫ લખ પૂર્વ પંદર કુંવરભાવે ચાર પૂર્વાગે કરી, સહિત ચુમ્માલીશ લાખ પૂરવ જિને નૃપતા વરી; એમ ગૃહિતા કાલ૧૪૩ પૂરવ લાખ ઓગણસાઠ ને, પૂર્વાગ ચારે જાણ પૂર્વાગ ચઉ ચૌદ વર્ષને, એ બેઉથી ઉણ લક્ષ પૂરવ એક પ્રભુ કેવલિપણે,૧૪૪ વિચરતા પૂર્વાગ ચઉથી ઊણ લખ પૂરવ જિને, દીક્ષા તણી આરાધના કીધી૧૪૫ પૂરવ લખ૪૬ સાઠ એ, સવ, ચોથા આરકે ત્યાં પશ્ચિમાધે૧૪૭ કાઉસ્સગે ૪૮. સમ્મત લે ૪૯ માસનમણે ૫૦ ઇગ સહસા૫૧ પરિવારથી, - પરિવરેલા નાથ ચેતર શુક્લ પાંચમ પર નિયમથી, 1 મિથુન ૫૩ આદ્ર૫૪ પશ્ચિમા ૫૫ દેવ ગુરૂ સંભવ જિના, તે સિદ્ધ હવે ઉણ ત્રિભાગે સિદ્ધની અવગાહના.૧૫ સ્પષ્ણાર્થ–પ્રભુ શ્રી સંભવનાથજી પંદર લાખ પૂર્વ વર્ષ સુધી કુંવરભાવમાં એટલે કુંવરપણામાં રહ્યા. તેમજ ચુમ્માલીસ લાખ પૂર્વ તથા ઉપર ચાર પૂર્વાગ એટલે કાલ રાજાપણે રહા. એ બંને મળીને કુલ ઓગણસાઠ લાખ પૂર્વે અને ચાર પૂર્વાગ એટલે ગૃહિતા કાલ (૪૩) એટલે ગૃહસ્થપણાને કાળ જાણો. તથા પ્રભુ શ્રીસંભવનાથને કેવલી પર્યાય જણાવવાને માટે કહે છે કે ચાર પૂર્વાગ તથા ઉપર ચૌદ વર્ષો ને એક લાખ પૂર્વોમાંથી આદ કરતાં એટલે કાલ બાકી રહે, તેટલો વખત પ્રભુ સંભવનાથ કેવલીપણે ર૬૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy