SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૧ સ્પષ્ટા :—શ્રી સંભવનાથ પ્રભુને સ મળીને બે લાખ સાધુઓના (૧૧૨) પરિવાર હતા. અને સાધ્વીઓની સખ્યા (૧૧૩) ત્રણ લાખ ને છત્રીસ હજારની જાણવી. તથા સુશ્રાવક એટલે ઉત્તમ શ્રાવકોની સંખ્યા (૧૧૪) બે લાખ અને ત્રાણુ હજારની હતી. તેમજ શ્રાવિકાની સંખ્યા (૧૧૫) છ લાખ અને છત્રીસ હજારની જાણવી. પ્રભુ શ્રીસ ંભવનાથના કેવલજ્ઞાનીઓની સંખ્યા (૧૧૬) પંદર હજાર હતી. તથા મન:પર્યવ જ્ઞાનીઓની સંખ્યા (૧૧૭) કેટલી હતી તે આગળના શ્લેાકમાં જણાવાય છે. ૨૬૨ આર સહસે દોઢસા તિમ અવધિનાણી૧૮ છન્નુસા, ચૌદ પૂર્વી સાધુઓ ૧૯ એ સહસમાંહી દાઢસા; એગણીસ હજારે આસા વરલધિ વૈક્રિયધર૧૨ અને, સહસ બાર જ વાદિ મુનિ૨૧ સામાન્ય મુનિ સંખ્યા૧૨૨ અને ૨૬૩ સ્પષ્ટા :—પ્રભુ શ્રીસ ભવનાથને માર હજાર એકસા પચાસ મનઃ૫ વજ્ઞાનીઓની સંખ્યા જાણવી. અને અવધિજ્ઞાનીઓની સંખ્યા છન્નુસે એટલે નવ હજાર અને છસેાની (૧૧૮) હતી. તથા ચૌદપૂવી' એટલે ચૌદ પૂર્વના જ્ઞાનવાળા સાધુએની સંખ્યા (૧૧૯) બે હજાર અને એકસેા પચાસ હતી. તેમજ વૈક્રિય લબ્ધિવત મુનિરાજોની સંખ્યા એગગ્રીસ હજાર અને આઠ સેાની (૧૨૦) હતી. વળી વાદી મુનિ એટલે વાદ કરવામાં કુશળ સાધુએની સંખ્યા (૧૨૧) ખાર હજારની જાણવી. હવે સામાન્ય મુનિઓની સ ંખ્યા (૧૨૨) કેટલી હતી તે ૨૬૪મા શ્લોકમાં જણાવે છે. ૨૬૩ ઇગ લાખ એગત્રી સહસ ને એકસા અટ્ઠાણુ એ, અનુત્તર મુનીશ૩૩ અજ્ઞાત બે લખ પ્રકીર્ણાંક સંખ્યા અને; પ્રત્યેકબુદ્ધ પણ તેટલા૨૫ આદેશ૬ શ્રાવક૧૨૭ સુનિતા, વ્રત ઉપકરણ સખ્યાજ ૯ ત્રણની જેમ ભાખ્યા અજિતના, ૨૬૪ સ્પષ્ટા :—પ્રભુ શ્રી સંભવનાથના એક લાખ એગણત્રીસ હજાર એકસે ને અઠ્ઠાણું સામાન્ય મુનિએ જાણવા. અને અનુત્તવિમાન ( ૧૨૩ ) નામના દેવલેાકમાં જનાર મુનિવરાની સંખ્યા અજ્ઞાત છે એટલે તેમની સંખ્યા જણાવવામાં આવેલી નથી. પ્રકી - કાની સખ્યા (૧૨૪) બે લાખની જાણવી. તેમજ પ્રત્યેક યુદ્ધની સંખ્યા ૧૨૫ ) પણ તેટલી જ એટલે બે લાખ જાણવી. અહીં આદેશ (૧૨૬)ની મીના અને શ્રાવકના ત્રતાની ખીના (૧૨૭) તથા સાધુ સાધ્વીઓના ઉપકરણની સંખ્યા (૧૨૮) એ ચાર ખાખતા જેમ અજિતનાથ પ્રભુના વર્ણનમાં જણાવી છે તેજ પ્રમાણે જાણવી. ૨૬૪ ચારિત્ર૧૩° ત્રણ તત્ત્વા નવ ત્રણ૧૩૧ ચાર સામાયિક૧૩૨ વલી, પ્રતિક્રમણ ને રાત્રિભોજન૧૩૪ ત્યાગ એ કલ્પા પ-૧૩૬ વલી; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy