________________
[ શ્રી વિજ્યપધસૂરિકૃતસ્પષ્ટાથ–પ્રભુ શ્રીસંભવનાથના પ્રથમ શ્રાવકનું નામ (૧૦૫) અને પહેલી શ્રાવિકાનું નામ (૧૦૬) અપ્રસિદ્ધ છે એટલે જણાવ્યું નથી. મૃગસેન (૧૦૭) નામના રાજા પ્રભુના સેવક એટલે ભક્ત રાજા હતા. આ શ્રીસંભવનાથ જિનના તીર્થમાં મહાબુદ્ધિશાળી વિમુખ (૧૦૮) નામે શાસન રક્ષક દેવ હ. આ ચક્ષના શરીરને વર્ણ શ્યામ હતે. વળી તેને ત્રણ નેત્ર એટલે ત્રણ આખે તથા ત્રણ મુખ તેમજ છ હાથ હતા. અને મોરનું વાહન હતું. વળી આ યક્ષ પ્રભુના ભક્ત ભવ્ય જીવોના વિશ્નોને નાશ કરતે હતે. ૨૫૯ નકુલ તેમ ગદા અભય ને ત્રણ ભુજા જમણું અને,
ડાબી ભુજા ત્રણ જેહની માળા બીજરૂ ફલ અને અક્ષસૂત્રજ ધારતા દુરિતારિ૯ દેવી યક્ષણ, 1 અક્ષસૂત્ર વરદ સહિત દક્ષિણ ભુજા બે જેહની.
૨૬૦ સ્વાર્થ–આ ત્રિમુખ યક્ષની જમણી બાજુની ત્રણ ભુજાઓએ અનુક્રમે નકુલ, ગદા તથા અભય (શસ્ત્ર વિશેષ) ધારણ કરેલાં છે. તથા ડાબી તરફની ત્રણ ભુજાઓએ અનુક્રમે માળા, બીજોરું ફળ અને અક્ષસૂત્ર ધારણ કરેલાં છે. તથા પ્રભુના શાસનમાં દુરિતારી નામે (૧૦૯) યક્ષિણી શાસન રક્ષક દેવી હતી. તે યક્ષિણીની જમણી બાજુની બે ભુજાઓએ અક્ષમાલા તથા વરદ ધારણ કરેલા છે. ૨૬૦ ડાબી ભુજા બે સર્ષ અભયે શેભતી જસ દેહને,
વર્ણ ગૌરજ મેષ વાહન જેહનું શાસન તણે; ઉદ્યોત કરતા આત્મરક્ષક દેવની જિમ પ્રભુ કને,
શોભતા ગણ૧ ૦ ગણધરો ૧ ચઉનાણ એકસે બે અને. ૨૬૧ | સ્પષ્ટાર્થી–તે યક્ષિણી દુરિતારિ દેવીએ ડાબી તરફની બે ભુજાઓએ અનુક્રમે સર્ષ અને અભય નામ શસ્ત્રને ધારણ કર્યા છે. એટલે એક ભુજામાં સર્ષ અને બીજી ભુજામાં અભય નામનું શસ્ત્ર ધારણ કરેલ છે, વળી જેના શરીરને વર્ણ ગૌર છે એટલે
ત છે. આ દેવીનું મેષ એટલે બેકડાનું વાહન છે. આ ત્રિમુખ નામને યક્ષ તથા દુરિતારિ નામે યક્ષિણી જૈન શાસનને ઉદ્યોત કરે છે એટલે પ્રભાવ વધારે છે. અને તે બને (યક્ષ-યક્ષિણી) ઈન્દ્રના આત્મરક્ષક દેવની જેમ પ્રભુની પાસે ભક્તિને લાભ લઈ રહ્યા હતા. પ્રભુના ગણધરે અને (૧૧૦) ગણુની (૧૧૧) સંખ્યા એક સે બેની જાણવી. ૨૬૧ સાધુ ૧૨ સર્વે લાખ બે ને સાધવી ૧૩ ત્રણ લાખ ને,
છત્રીસ સહસ તથા સુશ્રાવકા૧૪ વર્ગ લખ બેઉ અને, ત્રાણું સહસ તિમ શ્રાવિકા૧૧૫ ષટ લાખ છત્રીસ સહસ એ, - સહસ પંદર કેવલી 15 મણ નાણવંતા ૭ જાણીએ. ર૬૨ * ચાર ગણધર તે તે જાણતા હતા પરંતુ હાલમાં તે ઉખ્ય નથી એમ સમજવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org