________________
દેશનાચિંતામણિ ] આર્ય ભમિક વિહાર વર્ષે ચોદ જ છદ્મસ્થત્વના,
ઉપસર્ગ ૫ તેમ પ્રમાદ ના ૮૬ સહસ્સામ્રમાં શ્રાવસ્તિના;૪૮ શાલતરૂ તલ છ તપ કાર્તિક વદી પાંચમ દિને,૦૦
મૃગશીર્ષ મિથુને ૩ કેવલી પૂર્વાહમાં ૯૪ નમું નાથને. ૨૫૭
સ્પાઈ–વળી પ્રભુ શ્રીસંભવનાથે આર્ય દેશોમાં વિહાર (૮૩) કરીને અનેક ભવ્ય જીને ઉપદેશ કર્યો હતો. અને દીક્ષા લીધા પછી પ્રભુ ચૌદ વર્ષો સુધી છઘસ્થપણે (૮૪) વિચર્યા. તથા પ્રભુને ઉપસર્ગ (૮૫) થયા નથી તેમજ પ્રભુને પ્રમાદ ભાવ લગાર થયો (૮૬) નથી. પ્રભુ સંભવનાથ દીક્ષા લીધા પછી ચૌદ વર્ષો સુધી વિચર્યા બાદ શ્રાવસ્તી નગરીના (૮૭) સહસાગ્ર નામના (૮૮) વનમાં શાલ વૃક્ષની (૮૯) નીચે છઠ્ઠ એટલે બે ઉપવાસને (૯૦) તપ કરીને જ્યારે કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા હતા તે કારતક વદ પાંચમને દિવસે (૯૧) મૃગશિર નક્ષત્ર અને (૨) મિથુન રાશિને (લ્ડ) ચંદ્ર ગ વો હતું, ત્યારે પૂર્વાહમાં એટલે (૯૪) દિવસના પ્રથમ ભાગમાં (૫) તે પ્રભુને કેવલજ્ઞાન થયું. આ રીતે કેવલજ્ઞાનને પામેલા પ્રભુ શ્રીસંભવનાથને હું પ્રણામ કરું છું. ૨૫૭ નાણું તરૂપ દ્વાદશ ગુણું દે અઢાર ન તિમ ગુણ ૭
વચનના વળી પ્રાતિહાર્યા તિશય તીર્થ પ્રવૃત્તિને ૧૦૦ કાલ તીર્થોત્પત્તિ ૧ તીર્થગછેદ ૦૨ કાલ અજિત પરે,
આદ્ય ગણધર ચાર ૦૩ શ્યામા જ સાધવી શિવસુખ વરે. ૨૫૮
સ્પષ્ટાર્થ–પ્રભુથી બાર ગણુ ઉંચું જ્ઞાનતરૂ (૫) જાણવું. અને પ્રભુને અઢાર દે (૯૬) નાશ પામ્યા હતા. તથા પ્રભુની વાણી પાંત્રીસ ગુણોથી (૭) ભાયમાન હતી. આઠ પ્રાતિહાર્ય, (૮) ત્રીસ અતિશય, (૯) તીર્થ પ્રવૃત્તિને કાલ, ( ૧૦ ) તીર્થની ઉત્પત્તિ (૧૦૧) તેમજ તીર્થ વિચ્છેદને કાલ આ પાંચ બાબતે શ્રી અજિતનાથ પ્રભુના વર્ણનની પેઠે જાણવી. તેમના પ્રથમ ગણધરનું નામ (૧૦૩) ચારૂ (તે હું પિતે) તથા મુખ્ય સાધ્વીનું નામ ( ૧૦૪) શ્યામ. તે બેઉમાં જે શ્રીચારૂગણધર દેશના આપી રહ્યા છે, તે નિશ્ચયે મોક્ષમાં જવાના છે, ને શ્યામ સાધ્વી પણ મેક્ષના સુખને પામ્યા હતા. એ નિયમ છે કે મુખ્ય ગણધરાદિ ઉત્તમ છે તેજ ભવમાં જરૂર મુક્તિપદને પામે. ૨૫૮ અપ્રસિદ્ધ આદિમ ૦૫ શ્રાદ્ધ શ્રાદ્ધી ભક્ત ૧૦ મૃગસેન નરપતિ,
સંભવ જિનેશ્વર તીર્થમાં શ્રી ત્રિમુખ૦૮ યક્ષ મહામતિ; શ્યામ વર્ણ નેત્ર મુખ્ય ત્રણ જાસ ષટ કર શેભતા, મેર વાહન જે જિનેશ્વર ભક્ત વિધિને વારતા.
૨૫૯ * અહીં ગણધરના મુખે કહેલાં વચને કેટલાક ભૂતકાળમાં તથા કેટલાક ભવિષ્યકાળમાં જોઈએ તે પ્રમાણે સમજી લેવાં....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org