________________
૨૫૩
શચિતામણિ ] અજિતની જિમ જાણવા ઈક્વિાકુ ૭ કાય૫૩૮ ધારીએ,
નામ સંભવ૩૯ સંભવે શુભ અતિશયાન્ન તણા અને. ર૫ર સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રીસંભવનાથના સેના માતા મોક્ષમાં (૩૧) ગયા છે. અને પિતાશ્રી જિતશત્રુ રાજા (૩૨) ઈશાન દેવલોકમાં ગયા છે. દિશાકુમારીઓનાં સ્થાન (૩૩) અને તેમનાં કૃત્યો (૩૪) તથા ઈન્દ્રની સંખ્યા (૩૫) અને તેમનાં કાર્યો (૩૬) એ ચારે બીનાએ જેમ શ્રી અજિતનાથ પ્રભુના વર્ણનમાં કહી છે તેમ જાણવી. આ પ્રભુ દેવને ઈવાકુ નામે વંશ હત (૩૭) તેમજ તેમનું કાશ્યપ નામે (૩૮) ગોત્ર હતું. પ્રભુનું સંભવનાથ (૩૯) એવું નામ થવામાં શુભ અતિશને સંભવ (૪૦) તથા દુષ્કાળમાં અને સંભવ (ઉત્પત્તિ) (૪૧) એમ બે કારણ જાણવાં. ઉપર અશ્વર ચિહ ફણાક ન લક્ષણ૪૪ ગૃહિ જ્ઞાનપ અજિત પરે,
વર્ણ પીળા રૂપ સર્વોત્કૃષ્ટ શક્તિ અનંત એક ઉલ્લેધથી ધનુ ચારસો૪૯ આત્મ પ્રમાણગુલ થકી,
એકસો વીશા છ—પ અંગુલ એમ ત્રિવિધાંગુલ થકી. સ્પષ્ટાથ–પ્રભુ શ્રીસંભવનાથની સાથળને વિષે અશ્વ એટલે ઘડાનું ચિત્ર (૪૨) એટલે લંછન જાણવું. તેમને મસ્તક પર ફણ (૪૩) હેતી નથી. પ્રભુનાં લક્ષણ (૪૪) તથા પ્રભુનું ગૃહસ્થપણાનું જ્ઞાન (૪૫) એ બે બાબતો શ્રી અજિતનાથ પ્રભુની પેઠે જાણવી. પ્રભુના શરીરને વર્ણ પીળો (૪૬) તથા પ્રભુનું સર્વેકૃષ્ટ રૂપ (૪૭) તથા અનંત શક્તિ (૪૮) જાણવી. ઉસેધાંગુલના માપથી પ્રભુનું શરીર ચાર ધનુષ્ય (૪૯) ઉંચું જાણવું. આમાંગુલના માપથી એકસ વીસ આંગલ પ્રમાણુ ઊંચું શરીર હતું (૫૦) અને પ્રમાણગુલના માપથી પ્રભુનું શરીર છન્નુ આંગલ પ્રમાણ ઉંચુ હતું એમ જાણવું. (૫૧) આ રીતે ત્રણ પ્રકારના આંગુલથી પ્રભુ શ્રીસંભવનાથના શરીરનું પ્રમાણ જાણવું. ૨૫૩ વર અન્ન ભેજનપર હાહ૫૩ કુમારતા ૪ પ્રભુની અને,
લખ પૂર્વ પંદર તેમ ચુમ્માલીસ લખ પૂરવ અને, પૂર્વાગ ચાર મહીશતા પ્રભુ ચક્રવર્તી ન જાણીએ,
વર્ષિદાન પ્રમાણ લેકાંતિક અજિત જિમ માનીએ. ર૫૪ સ્પાઈઃ–પ્રભુ ઉત્તમ પ્રકારના અન્નનું ભજન (પર) કરતા હતા. પ્રભુએ વિવાહ (લગ્ન) (૫૩) કર્યો હતો. પ્રભુ શ્રીસંભવનાથ કુમારપણે પંદર લાખ પૂર્વે સુધી રહ્યા. અને ચુમ્માલીસ લાખ પૂર્વ અને ચાર પૂર્વ સુધી રાજાપણે (૫૫) રહ્યા. આ શ્રીસંભવનાથ પ્રભુ ચક્રવત (૫૬) નહેતા. પ્રભુએ ચારિત્ર લીધા પહેલાં એક વર્ષ સુધી વાર્ષિક દાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org