SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ [ શ્રી વિજયપત્રસૂરિકૃત(૧૧) આરાધના કરીને છેવટે સાતમી રૈવેયકમાં (૧૨) ૨૯ સાગરોપમ પ્રમાણુ આયુષ્ય સુધી (૧૩) દેવકનાં સુખ જોગવ્યા. ૨૪૯ ચ્યવન ફલ્ગન શુકલ આઠમન મિથુન : મૃગશીર્ષ અને, અધરાત સ્વને ચૌદા સ્વપ્ન વિચારો તે બે ૯ અને, નવ માસ ષટ દિનર૦ ગર્ભના તિમ ચતુથરક ઉત્તરે,૨૧ કુણાલાર શ્રાવસ્તિક ભૂપ જિતારિરસેનાર જનની એ. ૨૫૦ સ્પષ્ટાથે તે સાતમી વેયકમાં ૨૯ સાગરોપમ પ્રમાણ આયુષ્ય પૂરું કરીને ત્યાંથી પ્રભુ શ્રીસંભવનાથને જીવ (દેવ) ફાગણ માસની આઠમને (૧૪) દિવસે . તે વખતે મિથુન નામે રાશિ (૧૫) વર્તતી હતી. અને મૃગશીર્ષ (૧૬) નામે નક્ષત્ર વર્તતું હતું. તે વખતે અર્ધ રાત્રીને (૧૭) સમય હતો. તે વખતે પ્રભુની માતાએ ચૌદ (૧૮) મહા સ્વને જોયા. તે સ્વમોને અર્થ કહેનારા (૧૯) બે જણા હતા. એક રાજા અને બીજા સ્વપાકે. પ્રભુ શ્રીસંભવનાથ નવ મહિના ને છ દિવસ (૨૦) ગર્ભાવાસમાં રહ્યા. તે વખતે ચેથા આરાને ઉત્તરાર્ધ એટલે પાછલો અર્ધ ભાગ (૨૧) ચાલતો હતો. કુણાલા નામે દેશમાં (૨૨) શ્રાવસ્તિ નામની નગરીના (૨૩) જિતારી નામે રાજા (૨૪) પ્રભુના પિતા હતા. તથા માતાનું નામ સેના (૨૫) રાણું હતું. અહીં ૨૪૮૨૪–૨૫૦-મા કેમાં ત્રણ - માંના શરૂઆતના બે ભવેની બીના શ્રી સતિશતસ્થાનક પ્રકરણદિને અનુસારે જણાવી છે. ને આ ગ્રંથની શરૂઆતમાં તે બીના ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રાદિને અનુસારે જણાવી છે, તેને જ મુખ્ય ગણવી. ને સસતિશત સ્થાનકાદિની બીના મતાંતર તરીકે છે એમ સમજવું. ૨૫૦ માગશર સુદ ચૌદશેર અધરાતર મૃગશીર્ષ૨૮ અને, - મિથુન રાશી ૯ જન્મ આપે જન્મથી પ્રભુના અને વર્ષ બેંતાલીશ સહસ ઉણ સાઠ લખ પૂર્વે અને, અધિક વીસ લખ કોડી સાગર ચતુથરક શેષ એ.૩૦ ૨૫૧ સ્પષ્ટાર્થ–પ્રભુને ગર્ભકાળ પૂર્ણ થતાં જ્યારે માગસર સુદ ચૌદશને દિવસ હતે (૨૫) અર્ધ રાત્રીને સમય (૨૭) હતો. અને તે વખતે મૃગશીર્ષ નામે નક્ષત્ર (૨૮) અને મિથુન નામે (૨૯) રાશી વર્તતી હતી. તે વખતે તેના માતાએ પ્રભુ શ્રીસંભવનાથને જન્મ આપે. જયારે પ્રભુને જન્મ થયો ત્યારે ચોથા આરાના વીસ લાખ કોડ સાગરેપમ તથા ઉપર જેમાં બેંતાલીસ હજાર વર્ષે ઓછા છે, તેવા સાઠ લાખ પૂર્વ એટલે કાલ (૩૦) (ચેથા આરાને) બાકી રહ્યો હતે. ૨૫૧ સેના ગયા છે મેક્ષમાં જિતશત્રુર ઈશાને અને, દિકકુમારી સ્થાન કૃ૪ ઇંદ્ર સંખ્યા" ક્યા એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy