SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૨૯૭ કરી. તેમની પાસે અગિઆર અંગે (૧૦) અભ્યાસ કર્યો. વીસ સ્થાનકે માંહેનો એકાદિ સ્થાનકે(૧૧)ની સેવા કરી જિનનામ કર્મને નિકાચિત બંધ કર્યો. ચારિત્રનું સુંદર રીતે પાલન કરીને અંતે વિજય વિમાનને વિષે (૧૨) અનુત્તર વિમાનવાસી દેવ થયા. ત્યાં તેત્રીસ સાગરોપમ (૧૩) સુધી દેવભવનાં સુખ ભોગવ્યાં. એ રીતે અજિતનાથ પ્રભુના ત્રણ ભવ પૈકીના બે ભવ સંબંધી ૧૩ બાબતો જણાવી દીધી. ર૨૭ વૈશાખ સુદની તેરસે૧૪ વૃષપ રહિણી૧૬ અધરાતમાં,૧૭ ઓવન પ્રભુનું ચૌદ સ્વ૧૮ માત દેખે નિંદમાં સ્વપાઠક જનક સ્વપ્ન વિચારકો ગર્ભ સ્થિતિ, માસ અને પચીશ દિવસો માહ સુદ આઠમ ૧ મિતિ. ૨૨૮ જન્મની આરક ચતુર્થક તાસ મધ્યેરર રહિણી,૨૩ વૃષરાશિ૧૪ કોશલની અધ્યાર૬ ભૂપ જિતશત્રુર૭ તણું; વિજ્યાર૮ દીએ અધરાતર૯ પ્રભુને જન્મ ચોથા આરને, અવશિષ્ટ કાલ અજિત જનમથી તે તમે હમણાં સુ. ૨૨૯ સ્પષ્ટાથે–તેત્રીસ સાગરોપમનું વિજય દેવનું આયુષ્ય પૂરું થયા બાદ વૈશાખ સુદ તેરસના દિવસે (૧૪) વૃષ રાશિમાં (૧૫) રોહિણી નક્ષત્રને (૧૬) વિષે અધી રાતના (૧૭) વખતે પ્રભુનું ચ્યવન થયું એટલે પ્રભુ દેવલોકમાંથી ચ્યવ્યા. તે વખતે માતાએ નિદ્રાને વિષે ચૌદ મહાસ્વપ્નો જોયાં. (૧૮) આ પ્રસંગે સ્વમના વિચારક એટલે સ્વમનું ફળ જણાવનારા (૧૯) સ્વપ્રપાઠક તેમજ જનક એટલે પિતા જાણવા. શ્રી ઋષભદેવના વખતમાં સ્વમ પાઠકે નહોતા માટે ત્યાં એકલા પિતા શ્રીનાભિરાજા સ્વપનું ફળ જણાવનારા હતા. પ્રભુ શ્રી અજિતનાથની ગર્ભ સ્થિતિ એટલે ગર્ભમાં રહેવાને કાળ આઠ માસ ને પચીસ દિવસનો (૨૦) જાણ. વળી જન્મની તિથિ મહા માસની સુદ આઠમ ( ૨૧ ) હતી. તે વખતે અવસર્પિણી કાલને ચૂંથો આરો ચાલતો હતો. તે આરાની અંદર મહા સુદ આઠમના દિવસે (૨૨) જ્યારે રોહિણી નામનું નક્ષત્ર (૨૩) ચાલતું હતું અને વૃષ નામની રાશિ (૨૪) હતી ત્યારે કેશલ નામે દેશમાં (૨૫) અયોધ્યા નામે નગરીમાં (૨૬) જિતશત્રુ (૨૭) નામના રાજાની વિજયા નામે (૨૮) રાણીએ અડધી રાત્રીના (૨૯) વખતે પુત્રને જન્મ આપે. તે અજિતનાથના જન્મથી ચોથા આરાને કેટલો કાળ બાકી હતું તે હવે જણાવું છું તે તમે સાંભળો. ૨૨૮–૨૨૯ પચાશ લખ કોડી અતર તિમ લાખ બેતેર પૂર્વમાં, વર્ષ બેતાલીસ સહસ ઉણ તિમ ઉમેરે તેહમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy