________________
[ શ્રી વિજયપધસૂરિકૃતસ્પાર્થ-જ્યાં સુધી પ્રભુએ સ્થાપેલા તીર્થની સત્તા હોય ત્યાં સુધી શ્રત પ્રવૃત્તિ કાલ એટલે શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિને કાલ (૧૬૪) જાણ. વળી પહેલા શ્રી ઋષભદેવ ભગવાન અને બીજા શ્રી અજિતનાથ ભગવાનની વચ્ચે પચાસ લાખ કેડી સાગરોપમનું આંતરું (૧૬૫) જાણવું. શ્રી આદીશ્વર પ્રભુના તીર્થને વિષે મરીચિ વગેરે ભાવી તીર્થકરના જી (૧૬૬) થયા હતા. આ પ્રભુના વખતમાં ભીમાવલિ નામના રૂદ્ર (૧૬૭) થયા. હતા. તેમજ શ્રી આદીશ્વર પ્રભુના વખતમાં જૈન દર્શન, શૈવ દર્શન અને સાંખ્ય દર્શન એમ ત્રણ દર્શને હતા. રર૫
આ લેકમાં ઋષભદેવ સંબંધી ૧૭૦ બાબતે પૂરી કરી બીજા શ્રી અજિતનાથ સંબંધી ૧૭૦ બાબતે ૨૧ કેમાં જણાવે છે. સિદ્ધિ એક સે આઠની ૬૮ ચકી ભરત ૭૦ ઉત્તમ નર,
- ઈમ અજિત પ્રભુની હકીકત પણ સાંભળી ત્રણ ભવા ખરા; દ્વિપ જંબૂ તાસ પૂર્વ વિદેહક શીતા દક્ષિણ,૪
વત્સા વિજય નગરી સુણીમા વિમલવાહન નૃપ૮ તણા. ૨૬
સ્પષ્ટાર્થ –આ શ્રી ઋષભદેવ પ્રભુની સાથે એક સમયે એક સો ને આઠ મેક્ષે ગયા હતા, તે આશ્ચર્ય (અછડું) થયું હતું. (૧૬૯) તથા તેમના પુત્ર ભરત ચકવતી ઉત્તમ પુરૂષ એટલે ૬૩ શલાકા પુરુષ માંહેના એક શલાકા પુરુષ થયા હતા. (૧૭૦) એ પ્રમાણે ઋષભદેવ ભગવંતની ૧૭૦ બાબતે જણાવવાની કહી હતી તે પૂરી થઈ. હવે બીજા શ્રી અજિતનાથ પ્રભુના જીવનની ૧૭૦ બાબતે જણાવાય છે. તેમાં પ્રથમ શ્રી અજિતનાથ પ્રભુ જે ભવમાં સમ્યકત્વ પામ્યા, તે ભાવથી ત્રણ ભવે (૧) જાણવા. જંબુદ્વીપને વિષે (૨) આવેલ પૂર્વ મહાવિદેહમાં (૩) સીતા નામે નદી આવેલી છે તેની દક્ષિણ (૪) બાજુએ વત્સા નામની વિજય (૫) આવેલી છે. તેમાં સુસીમા નામની (૬) નગરી આવેલી છે. આ નગરીમાં વિમલવાહન (૭) નામે રાજા (૮) છે. ૨૨૬ અરિદમન ગુરૂઃ તસ કને અગીઆર અંગે જાણતા,
એકાદિ સ્થાનક ૧ સેવતા જિન નામ કર્મ નિકાચતા; તેત્રીસ સાગર આયુર વિજયે દૈવસુખને પામતા, પૂર્વના બે ભવતણા એ દ્વાર તેર પ્રકાશતા.
२२७ સ્પાર્થ –તે વિમલવાહન રાજાએ અરિદમન નામના ગુરૂ પાસે (૯) દીક્ષા ગ્રહણ
૧ મધ્યમ અવગાહનવાળા એક સાથે ૧૦૮ મોક્ષે જાય છે. પરંતુ અહીં પ્રાયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ એક સાથે મોક્ષે ગયા માટે આશ્ચર્યમાં ગણેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org