SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રકાશેલા લોકોત્તર કલ્પવૃક્ષ સમાન શ્રીજૈન ધર્મના અનન્ય ઉપાસક છે, અને તેમણે શ્રીજિન મંદિર વગેરે ધાર્મિક ક્ષેત્રામાં તથા તીથ યાત્રા, જ્ઞાન પંચમીનુ ઉજમણુ’, તેમજ શ્રીક’ગિરિમાં બાવન જિનાલય શ્રીમહાવીર સ્વામીના પ્રાસાદની ભમતિમાં મેાટી દેરી મનાવવામાં અને અહીં ડુંગરની ઉપર શ્રીમદીશ્વર ભગવંતને પધરાવવામાં તથા ગિરિરાજ શ્રીસિદ્ધાચલની શીતલ છાયામાં નવાણુ યાત્રા ચાતુર્માસ વગેરે ઉત્તમ ધાર્મિક પ્રસ ંગેામાં, તેમજ રાહીશાળામાં અંજનશલાકા પ્રતિષ્ઠા મૂલનાયક પ્રભુની બાજુની પ્રતિમાની અને બહાર શ્રીસીમધર સ્વામી વગેરે ત્રણ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવવામાં તથા વર્તમાન ચેાવીશીના શ્રીજિન બિએ ભરાવવામાં અને તે બધા એની પ્રતિષ્ઠાના અવસરે સાધર્મિક વાત્સલ્ય વગેરે ધાર્મિક પ્રસ ંગેામાં પણ પૂર્ણ ઉચ્છ્વાસથી ચપલ લક્ષ્મીના સદુપયેાગ કર્યો છે અને હાલ પણ કરે છે. અને તેએ અહીંની શ્રીતત્ત્વ વિવેચક સભાના માનનીય પ્રેસીડેન્ટ છે. વિ॰ સ૦ ૨૦૦૨ માં પરમ પૂજ્ય ગુરૂમહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સપરિવાર અહીં ચાતુર્માંસ રહ્યા હતા, તે વખતે આસા વદ ધનતેરસે જેસીગભાઇએ પેાતાના વિનીત ચિરંજીવી સારાભાઈ તથા મનુભાઈની સાથે શ્રી ગુરૂમહારાજ તથા પરમ પૂજય વિજચેાદયસૂરીશ્વરજી મહારાજની પાસે વાસક્ષેપ નખાવીને શુભેચ્છા જણાવી કે “ હું મારી મીલ્કતમાંથી એવી એક રકમ શુભ ખાતે અલગ કાઢવા ચાહું છું કે–જેના વ્યાજની રકમના સદુપયેાગ અનુકુલતા પ્રમાણે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જિનાગમ જિનમંદિરને જિનર્મમ રૂપ સાત ક્ષેત્રામાં અને અન્ય કામમાં પણ થાય. આ વચને સાંભળી શ્રીગુરૂ મહારાજે આ રીતે અનુમેાદના કરી કે, “ તમારા જેવા ધાર્મિક જીવાને પેાતાની હયાતિમાં આ રીતે કરવું ઉચિત જ છે. હું ઈચ્છું છું કે, ખીજાએ પણ આ રીતે અનુકરણ કરે, તા જરૂર તેવી રકમના તેવા સદુપયેાગથી થત લાભના ભાગીદાર થાય. સ્વાધીન લક્ષ્મીના સ ંતેાષ જનક સદુપયેાગ કરવાની આ એક આખાદ્ય પદ્ધતિ છે. તેમાં પણ પુત્રાદિ પરિવારની સહાનુભૂતિ હેાવાથી ભવિષ્યમાં પણ તેઓ સંપીને આ વ્યવસ્થા જાળવી રાખશે.” આવાં શ્રીગુરૂ મહારાજના આશીર્વાદ ગર્ભિત અનુમાઇનાના વચના સાંભળીને ઘણાં ઉત્સાહી અનેલા જેસંગભાઇએ તરત જ ઉપર જણાવ્યા મુજબ પદ્ધતિસર વ્યવસ્થા કરી દીધી. તે પ્રમાણે હાલ પણ તેમની ભાવના મુજબ વ્યાજની રકમ વપરાય છે. તેમજ અહીં' શ્રીગુરૂમહારાજના ઉપદેશથી પ્રભુ શ્રીમહાવીર દેવના પાંચે ક્લ્યાણુકાના પાંચ વરઘેાડા ૩૭ વર્ષોંથી નીકળે છે. તેમાં ચૈત્ર સુદ તેરશે જન્મ કલ્યાણકના વરઘાડા પૂજા વગેરે તેમના તરફથી થાય છે. ને શરૂઆતથી જ તેઓ આ કલ્યાણકાના વરઘેાડા પૂજા પ્રભાવનાદિની વ્યવસ્થાનું કામ લાગણીથી કરતા આવ્યા છે, ને હાલ પણ કરે છે. તથા તેમણે જે મહામંત્ર કલિ કાલમાં પણ લેાકેાત્તર કલ્પવૃક્ષ જેવા છે, અને તમામ વિધ્નાપદ્મવાના ,, ૧ ચ્યવન-અષાઢ સુદિ ૬-વાડીલાલ લલ્લુંભાઈ. હુ૦ ચંચલખેન દીક્ષા કાર્તિક વદ. દલપતભાઈ મગનભાઈ. હુ॰ લક્ષ્મીભાભુ–કેવલજ્ઞાન વૈશાખ સુદ. ૧૦, શેઠ માણેકલાલ નિર્વાણુ આસા વદ ૯)) શેઠ. શેઠે લલતભાઈ ભગુભાઈ, હ॰ ગંગામા Jain Education International For Personal & Private Use Only ૧૦ શેઠ મનસુખભાઈ, www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy