________________
દેશનાચિંતામણિ ] પ્રભુ જીવન ઉપયોગી બાબત એક સો સિત્તેર છે,
ત્યાં પ્રથમ શ્રીઆદિ પ્રભુની જાણવાને ગ્ય છે, પ્રથમ બાબત ભવ તણું ભવ તેર પ્રભુના આ ક્રમે,
ધન સાર્થપતિ યુગલિકર અમર રાજા મહાબલઃ તિમ કમે. ૧૯૮
સ્પષ્ટાર્થ–પ્રભુ જીવન એટલે ચાલુ વીશીના દરેક તીર્થકર ભગવંતના જીવન સંબંધી એકસો સિત્તેર બાબત (૧૭૦) જાણવા યોગ્ય છે. તેમાં પ્રથમ તો પહેલાં તીર્થ કર શ્રી ઋષભદેવ ભગવંત સંબંધી તે જણાવાય છે. તેમાં પ્રથમ બાબત ભવ સંબંધી જાણવી એટલે પ્રભુ જે ભાવમાં પ્રથમ ( પહેલી વાર) સમ્યકત્વ પામ્યા તે ભવથી માંડીને તેઓ તીર્થપતિ થઈને મેક્ષે ગયા ત્યાં સુધી વચમાં કેટલા ભવે થયા? તેની ગણતરી તે ભવ સંબંધી પ્રથમ બાબત જાણવી. તે આ પ્રમાણે-ઋષભદેવ ભગવંતને આવા કુલ તેર ભ થયા છે. તેને અનુકમ આ પ્રમાણે જાણ–પ્રથમ ધન સાર્થવાહના ભવમાં મુનિના ઉપદેશ વગેરે સાધનોથી સમ્યકત્વ પામ્યા તે પહેલે ભવ જાણ. ત્યાંથી મરણ પામીને યુગલિક મનુષ્ય થયા તે બીજે ભવ જાણો. ત્યાર પછી ત્રીજા ભવમાં અમર એટલે દેવ થયા. તે પછી ત્યાંથી ચ્યવીને ચેથા ભવમાં તે (ઋષભપ્રભુના જીવ) મહાબલ નામે રાજા થયા. ૧૯૮
લલિતાગપ ગૃપસુત વજબંધ નરેશ યુગલિક સોહમે,
દેવ. કેશવ વિઘલ અગ્રુતદેવ ચકી૧૧ વિદેહમે; સર્વાર્થસિધે દેવાર તીર્થપાટ ઝડષભ ભવ અગિયારમે,
દ્વિીપ જબૂર તાસ પૂર્વવિદેહ સીતા ઉત્તરે. પુષ્કલાવતી પુંડરીકિણ વનાભ મહાગુણ,
ચક્રવર્તી વસેન કને થયા ત્યાગી મુનિ દ્વાદશાંગીને ભણી વીશ સ્થાનકે ૧ આરાધતા,
સવર્થસિધ્ધર શર્મ તેત્રીસ૩ સાગરાયુષ ધારતા. સ્પષ્ટાર્થ–પાંચમા ભવમાં લલિતાંગ નામે રાજાના પુત્ર થયા. છઠ્ઠા ભાવમાં વાજંઘ નામે રાજા થયા. ત્યાંથી સાતમા ભવમાં યુગલિક મનુષ્ય થયા. ત્યાંથી આઠમા ભવે સૌધર્મ દેવલોકે દેવ થયા. ત્યાંથી ચ્ચવીને નવમા ભવે કેશવ નામના વૈદ્ય થયા. આ ભવમાં તેમણે મુનિની દવા કરીને તેમને નીરોગી બનાવ્યા હતા. ત્યાંથી મરીને અશ્રુત નામના બારમા દેવલોકમાં દેવ થયા. ત્યાર પછી અગિઆરમા ભાવમાં મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તી થયા. ત્યાં ચક્રવર્તીનાં સુખ ભેગવી બારમા ભવે સર્વાર્થસિદ્ધ નામના પાંચમા
00
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org