SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ [વિજ્યપારિકૃત૨૫ હજાર વર્ષ સફલ કર્યા. જે ગૃહસ્થપણાને કાલ ૭૫ હજાર વર્ષ ગણીએ તે લાખ વર્ષની ઘટના આ પ્રમાણે ૭૫૦૦૦ ગૃહસ્થપણુમાં ગૃહસ્થત્વકાલ–૫૦ હજાર ગણીએ તો - ૧ છદ્મસ્થપણામાં આ રીતે એક લાખ વર્ષ થાય ૨૪૯ કેવલિપણામાં ૫૦ હજાર-ગૃહસ્થપણામાં ૧૦૦૦૦૦ ૧ વર્ષ-છદ્મસ્થપણામાં ૪૯ કેવલિપણામાં પ્રભુશ્રી શાંતિનાથ અંતિમ ક્ષણે શ્રીસમેતશિખર (શિખરજી)માં પધાર્યા. ત્યાં મા ખમણ કર્યું અને કાઉસ્સગ્ગ આસને શુકલ ધ્યાનારૂઢ થયા. છેવટે યોગ નિરોધ કરી શેલેશી અવસ્થામાં અઘાતી કર્મોને ખપાવી, જેઠ વદિ તેરશે મેશ રાશિને ભરણી નક્ષત્રમાં રાત્રિના પૂર્વ ભાગમાં નવસો મુનિવરેની સાથે પરમ પદ-મુક્તિ સ્થાનને પામ્યા. તે વખતે પૂર્વ અવગાહના કરતાં હું શરીરની અવગાહના થઈ. ચોથા આરાના ઉત્તરાર્ધમાં પ્રભુદેવનું પાંચમું નિર્વાણ કલ્યાણક સમજવું. એટલે-પ્રભુના નિર્વાણ પછી એ આર પિણું પલ્યોપમ, ૬૫ લાખ, ૮૪ હજાર વર્ષ ૮૯ અને પખવાડીયા જેટલો બાકી હતું. યુગાંતકૃદ ભૂમિ સંખ્યાતા પુરૂષો સુધી ચાલુ રહી. આ તીર્થમાં–અસંખ્યાતા કાલ સુધી પૂર્વ શ્રતની પ્રવૃત્તિ ચાલી. ત્યાર બાદ અસંખ્યાત કાલ સુધી પૂર્વ વિચ્છેદ રહ્યો. શ્રત પ્રવૃત્તિ સ્વતીર્થની હયાતી સુધી જાણવી. શ્રી ધર્મનાથના નિવણથી ત્રણ પલ્યોપમ જેમાં ઓછા છે એવા તે ત્રણ સાગરોપમ વીત્યા બાદ શ્રી શાંતિનાથનું નિર્વાણ થયું અને શ્રી શાંતિ પ્રભુના નિર્વાણ સમયથી અડધા પલ્યોપમ પ્રમાણ સમય વીત્યા બાદ શ્રી કુંથુનાથ નિર્વાણ પામ્યા. અહીં ભાવી તીર્થકર થનારા કે ઈ થયા નથી. તેમ કઈ દર્શન (મત)ની ઉત્પત્તિ થઈ નથી. તથા પિતાના સિવાય અન્ય કેઈ ચક્રી વાસુદેવાદિની પણ ઉત્પત્તિ થઈ નથી. આ શ્રી શાંતિનાથ પ્રભુના નામને આદિ અક્ષર “શ” કાર છે, તેથી તેમને ચોથા “શ” કાર તરીકે જણાવ્યા. શ્રી શાંતિપ્રભુની સેવા ભક્તિ આદિથી જરૂર ઉપદ્રવાદિ જલદી નાશ પામે છે, એજ ઈરાદાથી માનવદેવસૂરિજી મહારાજે લઘુશાંતિ રચી સંઘને નિરૂપદ્રવ બનાવ્યો. પ્રબલ પુણ્યદયે જ આ પ્રભુની પૂજાદિ ભક્તિ મળી શકે માટે ચોથે શિકાર ( “શ્રી શાંતિ પ્રભુ”) દુર્લભ કહ્યો. ૫-શમિ (મુનિ)ને દાન–અહીં શમિ શબ્દની શરૂઆતમાં “શ” હેવાથી પાંચમા શકાર તરીકે “શમિદાન” જણાવ્યું છે. શમિ પદે કરી ઉત્તમ સમ (શાંત સ્વભાવ) ગુણ નિધાન શ્રી તીર્થકરેદેવ, ગણધરાદિ ગુણવંત મહાપુરૂષ લેવા. તેમને દાન દેવાને પ્રસંગ પૂરેપૂરા પ્રબલ પુણ્ય જ આસન્નસિદ્ધિક ભવ્ય પામી શકે, આવા આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને શમિદાન દુર્લભ કહ્યું છે. આમાં દાયકાદિ ત્રણપદાર્થની બીના ઉપર ખાસ લક્ષય રાખવાની જરૂર છેઃ (૧) દાયક, (૨) ગ્રાહક અને (૩)દેવા લાયક પદાર્થ. Jain Education international For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy