SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ey [ શ્રી વિજ્યપદ્યસરિતગિરિરાજના ઉદ્ધારની બાબતમાં ભવિષ્યની હકીકત ભવિષ્યમાં કલિક રાજાને ધર્મદત્ત નામને જિનધર્માનુરાગી પુત્ર થશે. તે દરરોજ બિંબની પ્રતિષ્ઠા કરાવ્યા બાદ ભજન કરશે. તેને જિતશત્રુ રાજા પુત્ર થશે. તે શત્રુંજય મહાતીર્થને ઉદ્ધાર કરશે અને બત્રીશ વર્ષ સુધી રાજગાદી ભેગવશે. આ જિતશત્રુ રાજાને મેઘઘેષ નામે પુત્ર થશે, તે કપર્દિ યક્ષના કહેવાથી શ્રી શાંતિનાથના અને શ્રીમરૂદેવી માતાજીના ચિત્યને ઉદ્ધાર કરશે. આચાર્યદેવ શ્રી દુષ્ણસહસૂરિજી મહારાજની પહેલાંના આ મહાતીર્થના આઠ ઉદ્ધારક પુરૂષે આ પ્રમાણે જાણવા -૧ શ્રીનંદિસૂરિ, ૨ આર્ય શ્રીપ્રભ, ૩ માણિભદ્રક, ૪ યમિત્ર, ૫ ધનમિત્ર, ૬ વિકટધમક, ૭ સુમંગલ અને ૮ સૂરસેન. અને છેવટે દુષ્ણસહસૂરિજીના ઉપદેશથી રાજા વિમલવાહન આ મહાતીર્થને ઉદ્ધાર કરશે. આ તીર્થના અલૌકિક ગુણેને યાદ કરી દૂર દૂરના પુણ્યશાલી ભવ્ય છે યાત્રાને લાભ લેઈ જન્મ પાવન કરવા અહીં આવે છે. તેઓને જોઈને મહામંત્રી વસ્તુપાલ જેવા ભાગ્યશાલી છે તે એમ વિચારે છે કે-આ યાત્રાળુ સંઘના ચરણકમલની રજથી મારા ઘરનું આંગણું જ્યારે પવિત્ર થશે? કહ્યું છે કે કદા કિલ ભવિષ્યતિ, મદ્રગ્રહાલ્ગણભુમયા શ્રીસંઘચરણાભ્યાજ-રજેરાજી પવિત્રતા છે ૧ છે જેઓ અહીંના યાત્રાળુઓને કનડે, અને તેઓનું દ્રવ્યાદિ ચરે, તે જ ભયંકર પાપ કર્મોને બાંધે છે, અને તેથી નરકની આકરી-ક્ષેત્ર યુદ્ધ શસ્ત્રાદિની ને પરમધામિની વેદના ભેગવે છે. યાત્રાળુઓની રક્ષા સત્કાર બહુમાનાદિ ગર્ભિત ભક્તિ કરનાર ભવ્ય જીવે સ્વર્ગથી માંડી મોક્ષ સુધીનાં સુખ પામે છે. અહીં પિથડ મંત્રી તથા વસ્તુપાલ વગેરે ઘણાય આસન્નસિદ્ધિક ભવ્ય જીવાએ ધર્મશાલા, જિન પ્રાસાદાદિ ધર્મસ્થાને બંધાવવા ઉપરાંત સાતે ક્ષેત્રમાં સ્વભુજ પાર્જિત ન્યાયસંપન્ન અનર્ગલ લક્ષ્મીને સદુપયોગ કરી બંને ભવ સફલ કર્યા છે. આ બીના ઉપરથી આધુનિક ધનવાનને ઘણું સમજવાનું મળી શકે છે. તેજપાલના મોટાભાઈ મંત્રીશ્વર વસ્તુપાલે દુષમકાલના પ્રભાવે સ્વેચ્છના ભાવી ઉપદ્રને ધ્યાનમાં લઈને મમ્માણ પાષાણની રત્નમય શ્રી આદિનાથની અને પુંડરીક ગણધરની બંને પ્રતિમાઓ તૈયાર કરાવી ભોંયરામાં સ્થાપન કરી હતી. પૂર્વે વિ. સં. ૧૦૮માં જાવડશાહે આદિ પ્રભુનું જે બિંબ સ્થાપન કર્યું હતું, તેને જ્યારે કલિકાલની છાયા વધવાથી સ્વેચ્છાએ વિ. સં. ૧૩૬માં ખંડિત કર્યું, ત્યારે વિ. સં. ૧૩૭૧માં સવાલ જ્ઞાતીય સમરાશાહે શ્રીમૂલનાયકના બિંબને ઉદ્ધાર કર્યો. શ્રી કલ્પપાહડામાં પૂજ્ય શ્રીગણધર ભગવંતોએ આ તીર્થાધિરાજને વિસ્તારથી મહિમા વર્ણવ્યું હતું. તેમાંથી સાર ઉદ્ધરીને શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પ્રાકૃતમાં રચના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy