SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નામના રાજકુંવર હતા. તેમના પિતા વિજયસેન રાજા, ને માતા સુદના ર!ણી હતા. તેણીએ જોએલી એક સ્ત્રીની ખીના સાંભળીને કરેલી પુત્રની વિચારણા, તેથી થયેલ ઉદાસીનતા, રાજાને તે વાતની ખખર પડતાં તેણે રાણીને કહેલા આશ્વાસન ગર્ભિત હિતકારી વચના, કુલદેવીની આરાધનાથી મળેલ વરદાનના પ્રભાવે પુત્રના લાભ, તેનું ‘ પુરૂષસિંહ ’ નામકરણ, જન્માત્સવ, ખાલ્યાવસ્થા વગેરે મીના વિસ્તારથી સમજાવીને ૧૫ માàાકથી ૨૬ મા શ્લાક સુધીના ૧૨ લેાકેામાં કુમારના લગ્ન, ઉદ્યાનમાં તેને થયેલ વિનયન દન સૂરિમહારાજના દનથી મનમાં પ્રકટેલી વિચારણા, છેવટે કરેલ નિર્ણયના પરિણામે ગુરૂની પાસે આવીને તેણે કરેલી વંદના,ગુરૂએ તેને આપેલા ધલાભનું ખરૂં' રહસ્ય, કુંવરના પૂછવાથી આચાર્ય મહારાજે જવાખમાં ભવ સમુદ્રને તરવાનું અપૂર્વ સાધન-દવિધ મુનિ ધની આરાધના કહી. તેનું સ્પષ્ટ માહાત્મ્ય, તે સાંભળીને કુંવરે જણાવેલ દીક્ષા ગ્રહણના દૃઢ વિચાર, આ મામતમાં ગુરૂ મહારાજે અનુમેદના કરવા પૂર્વક આપેલી હિતશિક્ષા વગેરે હકીકતા વિસ્તારથી સમજાવી છે. પછી ૨૭ મા શ્લેાકથી ૩૮ શ્લાક સુધીના ૧૨ શ્લોકમાં અનુક્રમે પુષિસ હુ કુમારે માતા પિતાને જણાવેલ દીક્ષા લેવાના વિચારો અને જ્યારે તેણે આજ્ઞા માગી, ત્યારે માતા પિતાએ કહેલ ચાત્રિની કઠિનતા, કુંવરે તેના કરેલ ખુલાસા સાંભળીને માતા પિતાએ આપેલ રજા, ગુરૂની પાસે થયેલ દીક્ષા, ગુરૂની હિતશિક્ષા, પુરૂષસિંહ મુનિરાજે પાળેલ નિર્મૂલ ચારિત્ર, વીશસ્થાનક તપ વગેરેની આરાધના, જિનનામ કનેા નિકાચિત અંધ, અંતિમ આરાધના કરીને તે મુનિ વૈજયંત (જયંત) નામના અનુત્તર વિમાનવાસી દેવ થયા, આ તમામ હકીકતા ૧૩ સ્થાનકા ગેાઠવીને વિસ્તારથી વર્ણવી છે. અહી’ત્રણ ભવેામાંના શરૂઆતના એ ભવાની ખીના પૂર્ણ થાય છે. હવે ૩૯મા શ્લેાકથી છેલ્લા તીર્થંકરના ભવનું વષઁન શરૂ થાય છે. તેમાં ૩૯મા શ્લેાકથી ૪૬ શ્લાક સુધીના ૭ શ્વેાકેામાં ચ્યવન કલ્યાણકના વન પ્રસંગે પ્રભુ શ્રીસુમતિનાથના પિતા મેઘરાજા અને માતા મંગલા રાણીની મીના, તીથંકરની માતાની વિશિષ્ટતા, દેવભવમાં રહેલ દ્રવ્ય તીથંકરની ભાવના, ચ્યવન દિન ને રાશિ નક્ષત્રાદિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી ૪૬મા લેાકથી ૬૦મા શ્લાક સુધીના ૧૫ લોકોમાં પ્રભુની શ્રીમંગલા માતાએ ગભના પ્રભાવે ઉપજેલી સમુદ્ધિના પ્રતાપે એ સ્ત્રીના (પુત્રના) ઝગડાના સાચા ચુકાદો (ઇન્સાફ) આપ્યા હતા, તે ખીના સ્પષ્ટ રીતે સમજાવી છે. અને ૬૧મા શ્લોકથી ૭૧મા શ્લોક સુધીના ૧૨ શ્લોકેામાં પ્રભુશ્રી સુમતિનાથ તીર્થં કરના જન્મદિન, રાશિ, નક્ષત્ર, દિકકુમારિકાના ૮ કાર્યાં, ઇંદ્રના ૧૦ કાર્યાં, સ્નાત્ર મહેાત્સવના અંતે સૌધર્મેન્દ્રે કરેલી સ્તુતિ વગેરેને વર્ણવીને જન્મ કલ્યાણકનું સ્વરૂપ સમજાવ્યું છે. તથા ૭૨-૭૮ સુધીના છ શ્ર્લોકેામાં પ્રભુની ખાલ્યાવસ્થા, યુવાવસ્થા, પાણિગ્રહણ, રાજ્યકાલ, લોકાન્તિક દેવાએ કરેલી વિનતિ, ઇંદ્રાદિની ભક્તિ, દીક્ષા દિન, રાશિ વગેરેનું વર્ણન કરીને સંક્ષેપમાં દીક્ષા કલ્યાણકની હકીકત કહી છે. અને ૭૯મા શ્લોકથી ૯૧મા શ્લોક સુધીના ૧૩ શ્ર્લોકેામાં દીક્ષા પછી પ્રભુ શ્રીસુમતિનાથના પ્રથમ પારણાંની મીના, તેમાં પ્રભુને પારણું કરાવનાર પદ્મ રાજાને થયેલ લાભ, પાંચ દિવ્યનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy