SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ શનાચિંતામણિ ] અનિત્ય સ્વરૂપે જાણી લે. ધન, કુટુંબ વગેરે જેને તું મેહથી પિતાનાં માને છે તે તે પર વસ્તુઓ છે. કારણકે આત્માને તેમની સાથે કઈ પણ જાતને સંબંધ નથી. જ્ઞાનાદિક જે સહજ ગુણ છે તેજ આત્માના વાસ્તવિક સત્ય ગુણ હોવાથી પિતાના જાણવા. આ પર વસ્તુઓને જે સંગ, તે તે જીવને દુઃખની પરંપરાનું કારણ બને છે. જેમ કે ધન મેળવવા માટે જીવ અનેક પ્રકારના દુઃખ સહન કરે છે. અને તેને મેળવ્યા પછી તેને કોઈ ચેરી ન જાય તેની ચિંતા કર્યા કરે છે તથા તેને સાચવવા માટે અનેક પ્રકારના ઉપાય જે છે. અને જે કઈ લઈ જાય છે તેથી પણ ચિંતા થાય છે. આમ ધન બધી રીતે દુઃખનું કારણ થાય છે. તેવી રીતે પુત્રાદિક પણ અનેક પ્રકારનાં દુઃખનું કારણ થાય છે. માટે તમે તે દુઃખદાયી કારણોમાં મમતા ભાવ રાખવાની ટેવ છોડી દેજો, ને જિનધર્મની આરાધના કરજે. ૧૩૪ આત્માની એકત્વ દશા જણાવે છે – હું એકલું છું કેઈને ના હું ન મારે કોઈ ના, જન્મકાલે એકલે તેમ સમયે મરણના; આત્મા મુજ શાશ્વત જ્ઞાનાદિ ગુણવંત અને, સંગ લક્ષણ બાહ્ય ભાવો શેષ ધારે ઈમ મને. ૧૩૫ સ્પષ્ટાર્થ – હું એક છું વળી હું પણ કેઈને નથી. તેમજ પુત્રાદિમાંનું કઈ પણ મારું નથી. આ જીવ મારું ધન મારે બંગલો વગેરે જે મારાપણું માને છે તે તો મહિને લીધેજ છે. હું જન્મે ત્યારે એકલા જ આવ્યું હતું, તેવી જ રીતે મરણ વખતે પણ હું એકલો જ પરભવમાં જવાનો છું. ધનાદિકમાંનું કાંઈ સાથે આવનાર નથી. મારે આત્મા શાશ્વત છે એટલે સદા કાળ રહેનાર છે. જે મરણ કહેવાય છે તે તો જીવને ઈન્દ્રિયાદિક દ્રવ્ય પ્રાણોના વિગ રૂપ એક શરીરને છોડીને બીજા શરીરને ગ્રહણ કરવા રૂપ છે. એટલે શરીરને નાશ થાય છે, પરંતુ આત્મા તો તેને તેજ છે ફક્ત કર્મને વશ હવાથી ખેળીઉં બદલે છે. વળી મારો આત્મા જ્ઞાનાદિ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણવાળે છે. આવા આત્માને શરીર, કર્મને, સગા સંબંધીઓને જે સંગ છે તે તે બાહ્ય ભાવે છે અથવા ઉપાધિથી થએલી અવસ્થા છે. આ પ્રમાણે હે ભવ્ય જીવો! તમે મનમાં વિચારીને શરીરાદિને મેહ તજીને શ્રીજિનધર્મની આરાધના કરજે. ૧૩૫ ધનની ચંચળતા બે શ્લોકોમાં જણાવે છે – ભર ઉન્હાળે જીભ સિંહની ને ગળું પંખીતણું, ચંચળ જણાએ તાસ જેવું સ્વરૂપ જાણે ધનતણું ઇંદ્રિજાલતણી પરે આશ્ચર્ય દેખાડી ઘણાં, ' વિભ્રમ પમાડે ધન ક્ષણે ક્ષણ બુદ્દબુદે જિમ વારિના. ૧૩૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy