________________
[ શ્રી વિજ્યપઘસરિકૃતદેવતાઓમાં શ્વાસોશ્વાસ તથા આહારની અભિલાષા કયારે થાય તે જણાવે છે– લેકનાલિમાન અવધિ પક્ષ તેત્રીસ વીતતાં,
શ્વાસ લેતા વર્ષ તેત્રીસ સહસ જ્યારે વહી જતા ચાહતા આહાર જીવન માન પક્ષો શ્વાસમાં;
લેવા સહસ વર્ષો વળી આહારના અભિલાષમાં. ૩૯ સ્પાર્થ –આ વિજય વિમાનના દેવને લોકનાલિ જેટલું અવધિજ્ઞાન હોય છે એટલે અવધિજ્ઞાન વડે કાંઈક ઊણું ચૌદ રાજલોક ક્ષેત્રને જાણે છે. પરંતુ ઉપર પિતાના વિમાનની ધજાથી આગળ જાણો (ઈ) શકતા નથી. વળી તેઓ તેત્રીસ પખવાડીયાં જાય ત્યારે એક વાર શ્વાસ લે છે. તથા તેમને તેત્રીસ હજાર વર્ષ જ્યારે જાય ત્યારે આહાર લેવાની ઈચ્છા થાય છે. દેવોને શ્વાસોશ્વાસ લેવાની બાબતમાં એવો નિયમ છે કે જીવન માન એટલે જેટલા સાગરોપમનું તેમનું આયુષ્ય હેય, તેટલાં પખવાડી જાય ત્યારે તેઓ એક વાર શ્વાસોશ્વાસ લે છે. તથા જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા હજાર વર્ષ જાય ત્યારે તેઓને આહારની અભિલાષા એટલે આહાર લેવાની ઈચ્છા થાય છે. આ સંબંધી વિશેષ બીન શ્રીસમવાયાંગ સૂત્ર તથા પ્રજ્ઞાપના સૂત્રાદિથી જાણવી. ૩૯વિજય વિમાનનાં સુખ ભેગાવો ત્યાંથી આવી મનુષ્ય ભવમાં આવવું – તે વિમાને ભવ્ય સુખને ભેગવે છ માસના,
શેષ ભાગે તેજ વધતું ચિહ્ન ટળતા ચ્યવનના અમૃત પ્રહમાં હંસ પેરે જીવન શીધ્ર પૂરું કરે,
સ્વ ઋદ્ધિ પ્રમુખ જીંડી મનુજ ભવમાં સંચરે. ૪૦ સ્પષ્ટાથે આ વિજય વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થએલ તે વિમલવાહન રાજાને જીવ ભવ્ય દેવતાઈ સુખને તેત્રીસ સાગરોપમ સુધી ભેગવે છે જ્યારે તે આયુ ધ્યમાં છ મહિના બાકી રહ્યા ત્યારે તેમનું તેજ અધિક અધિક વધતું જાય છે. તથા અવનના ચિહ (નિશાને) જણાતાં નથી. બીજા દેવતાઓને પિતાના આયુષ્યના છ મહિના બાકી રહે ત્યારથી તેજ ઓછું ઓછું થતું જાય છે તથા ફૂલની માળાનું કરમાવું વિગેરે ચિહ્નો પ્રષ્ટ થતાં જાય છે પરંતુ આ દેવ તીર્થકરના જીવ હોવાથી તેમની બાબતમાં તેવું બનતું નથી. એવી રીતે અમૃત સરોવરમાં હંસની પેઠે પિતાનું આયુષ્ય પુરૂં થતાં વર્ગની ઋદ્ધિ વગેરે છોડી દઈને ત્યાંથી આવીને મનુષ્ય ભવમાં આવ્યા. ૪૦
વિમલવાહન જીવનું દેવકથી ચિચવીને વિજયા રાણીની કુક્ષીમાં આવવું વગેરે જણાવે છેસુંદર અધ્યાત નૃપતિ જિતશત્રુ કુલ અંબર મણિ,
વિમલવાહન રાયણ આકર કુખમાં વિજયા તણી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org