________________
શ્રીરાના ચિંતામણિ ભાગ જો]
૧૯૩
ત્રણ દના જાણવા. સમ્યગ્દષ્ટિ દેવાને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાના જાણવા. તથા મિથ્યાષ્ટિ દેવાને મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન જાણવા. ચાગ અગિર હોય છે, તે આ પ્રમાણે–૪ મનેયાગ, ૪ વચનયોગ અને વૈક્રિયચેાગ, વૈક્રિયમિશ્ર યોગ અને કાણુયાગ એ ત્રણ કાયયોગ એમ અગિઆર ચાગ જાણવા. ઉપયાગ નવ આ પ્રમાણે:–ઉપર જણાવેલ ત્રણ દના, ત્રણ જ્ઞાના તથા ત્રણ અજ્ઞાનો મળી નવ ઉપયાગ જાણવા. ઉપપાત એટલે ઉપજવાની સંખ્યા તથા ચ્યવન એટલે મરણની સંખ્યા જઘન્યથી એક બે કે ત્રણની જાણવી. અને ઉત્કૃષ્ટથી સંખ્યાતી જાણવી. અનેમાં વિરહ કાલ જઘન્યથી એક સમયના અને ઉત્કૃષ્ટથી ચાવીસ મુહૂતને જાણવા. ૩૪૦
પલ્ય તેત્રીશ સાગરોપમ આયુ દ્વિવિધ વિભાવીએ, પર્યાપ્તિ ષટ આહાર છર્દિશિ દીધ કાલિકી માનીએ; પાંચ ઈંડકમાં ગતિ તિમ બે ગતિથી આગતિ,
વેદ એ ઈમ દેવ વર્ણન પૂર્ણ કરતા જિનપતિ, ૩૪૧
સ્પા་::~—આ વૈમાનિક દેવાનું જઘન્ય આયુષ્ય એક પત્યેાપમનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમ જેટલુ હોય છે, એમ એ પ્રકારે તેઓનુ આયુષ્ય જાણવું. તેમને પર્યાપ્ત આહાર વગેરે છએ હોય છે. તેમજ પૂર્વાદિક છએ દિશાનો આહાર તેમને હાય છે. વળી દીર્ઘકાલિકી નામની સંજ્ઞા તેઓને હાય છે. આ દેવાની ગતિ એટલે ગમન (ઉપજવું) સંખ્યાતા વર્ષાયુષ્ક ગભ જ પર્યાસા મનુષ્ય, ગજ પર્યામા તિર્યંચ તથા ખાદર પર્યામા પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એમ પાંચ દડકામાં જાણવી. તથા આતિ એટલે બીજી ગતિમાંથી આવવું, પ્રથમનાં એ દડક એટલે ગજપાંચેન્દ્રિય મનુષ્ય તથા તિય "ચમાંથી મરીને વૈમાનિક દેવપણુ પામે એમ જાણવું. વળી તેને સ્ત્રીવેદ તથા પુરૂષવેદ એમ એ વેદ હોય છે. એ પ્રમાણે શ્રીઅજિત જિનેશ્વરે દેવતાઓનું (દેવગતિનું) વર્ણન જણાવ્યું. ૩૪૧
ત્રસ નાડીનું સ્વરૂપ જણાવે છે:
Jain Education International
ત્રણ ભેદ જસ પૂર્વે કહ્યા તે લેાક મધ્યે જે છે, ચૌદ રાજ પ્રમાણ લાંબી હૈાળાઈ જસ એક રાજ છે; તેહ ત્રસ નાડી વિષે ત્રસ થાવા અને અને,
મ્હાર તસ થાવરજ પ્રભુ ઈમ ભાષતા ત્રણ લોકને. ૩૪ર સ્પષ્ટાથ:—જેના પૂર્વે ઉ અધા અને તીર્છા એવા ત્રણ ભેદે ગણાવ્યા તે લેાકના મધ્ય ભાગની અંદર ચૌદ રાજ પ્રમાણુ લાંખી (ઉંચી) અને એક રાજ પ્રમાણ પહેાળી (લાંખી
૨૫
For Personal & Private Use Only
www.jainelibrary.org